ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

According to Bohr's model the angular momentum is quantised and equal to \(\frac{ nh }{2 \pi}\). Heisenberg uncertainty principle explains orbital concept, which is based on probability of finding electron.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app