JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(300\,cm ^3\) કદનું એક જલીય દ્રાવણ એ \(0.63\,g\) પ્રોટીન ધરાવે છે.\(300\,K\) પર દ્રાવણનું અભિસરણ દબાણ \(1.29\,mbar\) છે.પ્રોટીનનું મોલર દળ \(.........\,g\,mol ^{-1}\) છે.આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\, mol ^{-1}\)
- A \(40536\)
- B \(40537\)
- C \(40535\)
- D \(40538\)
Answer & Solution
Correct Answer
(C) \(40535\)
Step-by-step Solution
Detailed explanation
\(\because \pi= CRT\) \(\pi=\frac{n}{V} R T\) \(\pi=\frac{\omega}{V} \frac{R T}{M}\) \(M=\frac{\omega R T}{\pi \times V}\) \(M=\frac{0.63 \times 0.083 \times 300}{1.29 \times 10^{-3} \times 300 \times 10^{-3}}\) \(M=40535\,gm / moL\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બ્યુટેનના સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો, \(72.0\, {~g}\) પાણી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેનની માત્રા \(....\,\times 10^{-1}\, {~g} .\) (નજીકના પૂર્ણાંકમાં )JEE Mains 2021 Medium
- પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- નીચે આપેલ હેલોએરિન્સની જલીય \(NaOH\) સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )JEE Mains 2025 Medium - \(NaNO _{3}\)નું ...... \(g\) વજન કરી અને તેનું \(50 \,mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવે કે જે \(70.0\, mg\) પ્રતિ \(mL\) \(Na ^{+}\) ધરાવે. (નજીકનો પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (આપેલ : પરમાણ્વીય વજન \(g\, mol ^{-1}\)માં) \([Na : 23; N : 14 ; O : 16]\)JEE Mains 2021 Easy
- યાદી I ને યાદી II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (કસોટી) યાદી - II (અવલોકન) A. \(Br _2\) જળ કસોટી I. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ બને છે B. સેરીક એમોનિયમ નાઈટ્રેટ કસોટી II. લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે (અદ્રશ્ય થાય છે) C. ફેરિક ક્લોરાઈડ કસોટી III. લાલ રંગ દેખાય છે D. 2,4 - DNP કસોટી IV. વાદળી, લીલો, જાંબલી અથવા લાલ રંગ દેખાય છે JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સાંદ્ર નાઈટ્રિક એસિડ અને \({P}_{4} {O}_{10}\) \(( 4: 1 \) ગુણોત્તરમાં \()\) ની પ્રક્રિયામાંથી મેળવેલ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનનો રાસાયણિક સ્વભાવ ક્યો છે?JEE Mains 2021 Hard
- આંતરઆયનીય/આંતરઆણ્વિય બળોની સાપેક્ષ શક્તિ સાચો ઘટતો ક્રમ જણાવો.JEE Mains 2020 Medium
- \(R\) અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક \(ABCD\) ચોરસ બનાવેલ છે.બિંદુ \(E\) અને \(C\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? (\(E\) એ \(CD\) નું મધ્યબિંદુ છે)
JEE Mains 2019 Medium - પ્રોટોન નું ન્યૂટ્રોનમાં ક્ષય થાયJEE Mains 2021 Medium
- એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)JEE Mains 2022 Hard
- નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?JEE Mains 2013 Medium