JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વિભવ) \(2\, V\) છે. \(300\, K\) એ આપેલ પ્રક્રિયા માટે અંદાજીત સંતુલન અચળાંક \((K)\) કેટલો હશે? \(Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)\) \((R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})\)
- A \(e^{-80}\)
- B \(e^{-160}\)
- C \(e^{320}\)
- D \(e^{160}\)
Answer & Solution
Correct Answer
(D) \(e^{160}\)
Step-by-step Solution
Detailed explanation
\(Zn\,(S)\, + \,C{u^{2 + }}(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + }}\,(aq)\, + \,Cu(s)\) \( - nF{E_{cell}}\, = \, - \,RT\ln \,K\) \(\ln \,K\, = \,\frac{{2\, \times \,96500\, \times \,2}}{{8\, \times \,300}}\, = \,160.83\) \(K\, = \,{e^{160}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથિલિન ગ્લાયકોલ (પ્રતિહિમ) નું દળ જે પાણીના \(18.6 \mathrm{~kg}\) માં ઉમેરવામાં આવે છે જેથી ઠારબિંદુને \(-24^{\circ} \mathrm{C}\) પર જાળવી શકાય, તે _______ \(\mathrm{kg}\) છે. (ઇથિલિન ગ્લાયકોલ માટે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(62\), પાણીનો \(\mathrm{K}_{\mathrm{f}}\) \(=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 Medium
- પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)JEE Mains 2013 Medium
- પરમાણુ ક્રમાંક \(24\) ધરાવતા એક તત્વ માટે સામાન્ય ધન ઓક્સિડેશન અવસ્થા .. . .. .JEE Mains 2021 Easy
- \(B, C, N, Li, Be, O\) અને \(F\) તત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(30\,min\) અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો \(90\,min\) બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?JEE Mains 2023 Easy
- અહી \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(x d y-y d x=\sqrt{\left(x^{2}-y^{2}\right)} d x, x \geq 1;y (1)=0 \) નો ઉકેલ દર્શાવે છે. જો રેખા \(x =1, x = e ^{\pi}, y =0\) અને \(y = y ( x )\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha e ^{2 \pi}+\beta\) હોય તો \(10(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2013 Medium
- એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- એક લેસર પુંજ \(4.0 \times 10^{14} W / m ^2\) તીવ્રતા ધરાવે છે. પુંજ સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર ________ T છે.
( \(\epsilon_{ o }=8.85 \times 10^{-12} C ^2 / Nm ^2\) અને \(c =3 \times 10^8 m / s\) લો.)JEE Mains 2026 Easy - \(\mathop {\lim }\limits_{y \to 0} \frac{{\sqrt {1 + \sqrt {1 + {y^4}} } - \sqrt 2 }}{{{y^4}}} = \)JEE Mains 2019 Hard