JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલામાંથી પ્રક્રિયકની કુલ સંખ્યા \(......\), જે નાઇટ્રોબેન્ઝીનને એનિલિનમાં રૂપાંતરિત કરી શકે છે. (પૂર્ણાંકમાં જવાબ) \(I.\) \({Sn}-{HCl}\) \(II.\) \({Sn}-{NH}_{4} {OH}\) \(III.\) \({Fe}-{HCl}\) \({IV} . {Zn}-{HCl}\) \(V.\) \({H}_{2}-{Pd}\) \(VI.\) \({H}_{2}-\) રેની નિકલ
- A \(3\)
- B \(4\)
- C \(6\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\((i)\) \({Sn}+{HCl}\) \((ii)\) \({Fe}+{HCl}\) \((iii)\) \({Zn}+{HCl}\) \((iv)\) \({H}_{2}-{Pd}\) \((v)\) \({H}_{2}\) (Raney Ni)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ તાપમાને ક્ષાર \(\left(\mathrm{MX}_3\right)\) ના દ્રાવણના વિયોજનની ટકાવારી (વાન 'ટ હોફ અવયવ \(\mathrm{i}=\) 2) ______ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Easy
- લેન્થેનોઇડ્સ તત્વો માટે સૌથી સામાન્ય ઓક્સીડેશન અવસ્થા \(+3\) છે. નીચેનામાંથી કયો એક \(+3\) ઓકસીડેશન અવસ્થામાંથી સરળતાથી વિચલિત થશે?JEE Mains 2022 Easy
- \(1.86\, g\) એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન \(10 \,\%\) નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો \((g\) માં \()\) ...... \(\times 10^{-2}\) છે.JEE Mains 2021 Hard
- એક અજ્ઞાત ક્લોરોહાઇડ્રોકર્બન \(3.55\%\) ક્લોરિન ધરાવે છે. જો હાઇડ્રોકર્બન નો દરેક અણુ એક ક્લોરિન પરમાણુ ધરાવતો હોય તો \(1\,g\)ક્લોરોહાઇડ્રોકર્બન માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા જણાવો.(પરમાણીવય દળ \(Cl=35.5\,u\) એવોગેડ્રો અચાળાંક \(=6.023 \times 10^{23}\, mol^{-1}\))JEE Mains 2018 Hard
- પ્રમાણભૂત પરિસ્થિતિમાં નીચે આપેલ વિદ્યુત-રાસાયણિક કોષનો વિચાર કરો.
\(\begin{aligned}
& \mathrm{Au}(\mathrm{s})\left|\mathrm{QH}_2, \mathrm{Q}\right| \mathrm{NH}_4 \mathrm{X}(0.01 \mathrm{M})| | \mathrm{Ag}^{+}(1 \mathrm{M}) \mid \mathrm{Ag}(\mathrm{s}) \\
& \mathrm{E}_{\text {cell }}=+0.4 \mathrm{~V}
\end{aligned}\)
યુગ્મ \(\mathrm{QH}_2 / \mathrm{Q}\) ક્વિનહાઇડ્રોન વિદ્યુતધ્રુવ રજૂ કરે છે, અર્ધકોષ પ્રક્રિયા નીચે આપેલ છે.
અહીં ઉપયોગમાં લેવાયેલ એમોનિયમ હેલાઇડ ક્ષાર \(\left(\mathrm{NH}_4 \mathrm{X}\right)\) નું \(\mathrm{pK}_{\mathrm{b}}\) મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium - \(363\, K\) પર,\(A\) નું બાષ્પ દબાણ \(21 \,kPa\) અને \(B\) નું \(18 \,kPa\) છે. \(A\) નાં એક મોલ અને \(B\) નાં \(2\) મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ \(...... \,kPa\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- _______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(14\,A\) પ્રવાહધારિત સુરેખ તારને \(2.2\,cm\) ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવેલ છે.ચાપના કેન્દ્ર \((O)\) આગળ પ્રવાહ દ્રારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર \(......\times 10^{-4} T\) છે.
JEE Mains 2023 Easy - \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કેન્દ્રાનુરાગીઓની કુલ સંખ્યા _______ છે.
\(\mathrm{NH}_3, \mathrm{PhSH},\left(\mathrm{H}_3 \mathrm{C}\right)_2 \mathrm{~S}, \mathrm{H}_2 \mathrm{C}=\mathrm{CH}_2, \stackrel{\ominus}{\mathrm{O}} \mathrm{H}, \mathrm{H}_3 \mathrm{O}^{\oplus},\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO},\)
JEE Mains 2025 Medium - એક સમતલ પ્રગામી તરંગ \(y=2 \cos 2 \pi(330 t-x) m\) દ્વારા દર્શાવેલ છે. તરંગની આવૃત્તિ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેની પ્રતિક્રિયા શ્રેણીનો વિચાર કરો:
\(\begin{array}{lll}\underset{\text {સંયોજન }( x )}{ } \frac{\begin{array}{c}\text { (i) } CO _2, NaOH , 120^{\circ} C , \\ \text {ઉચ્ચ દબાણ }\end{array}}{\text { (ii) } H _3 O ^{+}} & \text {સંયોજન }( y ) \\ {[76.6 \% C , 6.38 \% H ,} & \text { (મુખ્ય ઉત્પાદન) } \\ \text {બાષ્પ ઘનતા } 47] & & \end{array}\)
સંયોજન (y) તટસ્થ \(FeCl _3\) દ્રાવણ સાથે લાક્ષણિક રંગ આપે છે.
ઉપરોક્ત શ્રેણી માટે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.JEE Mains 2026 Medium