JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
સમૂહ 13 નાં કયા તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછી છે?
- A \(\mathrm{B} ~\&~ \mathrm{Ga}\)
- B B અને Tl
- C \(\mathrm{Tl} ~\&~ \mathrm{~B}\)
- D B અને In
Answer & Solution
Correct Answer
(D) B અને In
Step-by-step Solution
Detailed explanation
આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(\mathrm{B} \gt \mathrm{T} \ell \gt \mathrm{Ga} \gt \mathrm{Al} \gt \mathrm{In}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંયોજનના બંધારણ ને નીરખો (જુવો) અસંમિત કાર્બન પરમાણુઓ ધરાવતા બંઘારણો/સંયોજનોની કુલ સંખ્યા \(\dots\dots\) છે
JEE Mains 2022 Medium - છઠ્ઠી હરોળમાં, કક્ષા કઈ રીતે ભરાઈ છે?JEE Mains 2020 Medium
- ઓરડાના તાપમાન પર \(ClF _5\) શું છે ?JEE Mains 2023 Medium
- તે \(\Delta_{0}> P \)ને ધ્યાનમાં લો \(\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}\)ની ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) શું હશે?JEE Mains 2020 Medium
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 Medium - \(40\, {~g}\) ગ્લુકોઝ (મોલર દળ \(=180\) ) \(200\, {~mL}\) પાણી સાથે મિશ્રિત થાય છે. દ્રાવણનું ઠારબિંદુ \(.....\,{K}\). (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \({K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;\) પાણીની ઘનતા \(=\) \(1.00 \,{~g}\, {~cm}^{-3} ;\) પાણીનું ઠારબિંદુ \(\left.=273.15\, {~K}\right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે?JEE Mains 2024 Hard
- રેખા \(L: \ell x-y+3(1-\ell)\) \(z=1, x+2 y-z=2\) માંથી પસાર થતાં અને સમતલ \(3 x+2 y+z=6\) ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(3 x-8 y+7 z=4\) છે . જો \(\theta\) એ રેખા \(L\) અને \(y\)- અક્ષ વચ્ચેનો લઘુકોણ હોય તો \(415\cos ^{2} \theta\) ની કિમંત \(...\) મેળવો.JEE Mains 2022 Hard
- સમાન મૂલ્ય \(R\) ધરાવતા \(3\) અવરોધોનું જુદું-જુદું સંયોજન આકૃતિમાં દર્શાવેલ છે. વિખેરીત પાવર (કાર્યત્વરા) (power dissipation) ના ચઢતા ક્રમમાં \(.....\) મળે.
JEE Mains 2023 Medium - \(LR\) શ્રેણી પરિપથમાં \(X_L=R\) અને પરિપથનો પાવર ફેક્ટર \(P_1\) છે. જ્યારે \(C\) જેટલી સંઘારકતા અને \(X_L=X_C\) થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર \(P_2\) થાય છે. \(\frac{P_1}{P_2}..............\) ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- \(n\) ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી \(1 - \frac{2}{3} - \frac{2}{{{3^2}}} - .... - \frac{2}{{{3^{n - 1}}}} < \frac{1}{{100}}\) થાયJEE Mains 2014 Hard
- આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ \(i\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard