JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: - gly \(=\) ગ્લાયસિનેટો; bpy \(=2,2\) '-બાયપિરિડિન
- A \(\left[ Pd ( gly )_{2}\right]\)
- B \(\left[ Ti \left( NH _{3}\right)_{6}\right]^{3+}\)
- C \(\left[ Co ( OX )_{2}( OH )_{2}\right]^{-}\left(\Delta_{0}> P \right)\)
- D \(\left[ Fe ( en )( bpy )\left( NH _{3}\right)_{2}\right]^{2+}\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Co ( OX )_{2}( OH )_{2}\right]^{-}\left(\Delta_{0}> P \right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Co ( OX )_{2}( OH )_{2}\right]^{-}\) \(\Delta_{0}> P [\) S.F.L \(]\) It has highest number of unpaired \(e^{-}s.\) so it is most paramagnetic.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે ચાર સમઘટકીય સંયોજનો (P, Q, R, S) આપેલાં છે.

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો.
A. Q, R અને S, 2, 4 - DNP સાથે અવક્ષેપ આપશે.
B. P અને Q, બેયર કસોટી (Bayer's test) ધન આપશે.
C. Q અને R કાજળવાળી જ્યોત આપશે.
D. R અને S, \(I _2 / NaOH\) સાથે પીળા અવક્ષેપ આપશે.
E. Q એકલું ટોલેન્સ પ્રક્રિયક (Tollen's reagent) સાથે ચાંદી જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Easy - એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Medium
- એક અકાર્બનિક સંયોજન \('AB'\) ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, \('AB'\) પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે \((i)\) સેરિક એમોનિયમ નાઈટ્રેટ સાથે લાલ રંગ તેમજ \((ii)\) હકારાત્મક આયોડોફોર્મ કસોટી આપે છે તે \(................\) છે.
JEE Mains 2023 Medium - \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(\left(\frac{x}{100}\right) \% \) છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(6.0 \%\) અને \(1.5 \%\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલુ હશે?JEE Mains 2020 Hard
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 Easy
- ધારોકે સુરેખ સમીકરણ સંહતિ \(-x+2 y-9 z=7\) \(-x+3 y+7 z=9\) \(-2 x+y+5 z=8\) \(-3 x+y+13 z=\lambda\) ને અનન્ય ઉકેલ \(x=\alpha, y=\beta, z=\gamma\) છે,તો બિંદુ \((\alpha, \beta, \gamma)\) નું સમતલ \(2 x-2 y+z=\lambda\) થી અંતર \(......\) છે.JEE Mains 2023 Hard
- \(\cot \frac{\pi}{24}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(U\left( r \right) = \frac{1}{2}k{r^2}\) ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં \(m\) દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) \( n\) સાથે ______ થી ચલે છે.JEE Mains 2019 Hard
- સમૂહ \(14\) તત્ત્વો સંબંધિત નીચેના વિધાનોની યથાર્થતાનું મૂલ્યાંકન કરો. \((A)\) સહસંયોજક ત્રિજ્યા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી નિયમિત રીતે ઘટે છે. \((B)\) વિદ્યુતઋણતા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટે છે. \((C)\) \(\mathrm{C}\) ની મહત્તમ સહસંયોજકતા \(4\) છે, જ્યારે અન્ય તત્ત્વો \(d\) કક્ષકોની હાજરીને કારણે તેમની સહસંયોજકતા વિસ્તૃત કરી શકે છે. \((D)\) ભારે તત્ત્વો \(\mathrm{p} \pi-p \pi\) બંધ બનાવતા નથી. \((E)\) કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium