ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

\(H _2 S, H _2 O , NF _3, NH _3\) અને \(CHCl _3\) પૈકી, સૌથી ઓછું દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય ધરાવતો અણુ (X) ને ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ પર હાજર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મોની (અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો) સંખ્યા શોધો :

  1. A 2
  2. B \(0\)
  3. C 1
  4. D 3
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 1

Step-by-step Solution

Detailed explanation

મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા = 1
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app