JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(1\) બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ \(1\, L\) કદમાંથી \(10\, L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય \(kJ\) માં ગણો.
- A \(-8\)
- B \(-9\)
- C \(-2\)
- D \(+10\)
Answer & Solution
Correct Answer
(B) \(-9\)
Step-by-step Solution
Detailed explanation
\(W = - {P_{ext}}\,\left( {{V_2} - {V_1}} \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંતુલનનો વિચાર કરો, \(\mathrm{CO}(\mathrm{g})+2 \mathrm{H}_2(\mathrm{g}) \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{OH}(\mathrm{g})\) 500 K તાપમાને જાળવેલા \(2 \mathrm{dm}^3\) ના ફ્લાસ્કમાં 0.1 મોલ CO ઉદ્દીપક સાથે હાજર છે. જ્યાં સુધી દબાણ 5 બાર ન થાય ત્યાં સુધી ફ્લાસ્કમાં હાઇડ્રોજન દાખલ કરવામાં આવે છે અને 0.04 મોલ \(\mathrm{CH}_3 \mathrm{OH}\) બને છે. \(\mathrm{K}_{\mathrm{p}}^0\) છે ______ \(\times 10^{-3}\) (નજીકના પૂર્ણાંકમાં).
આપેલ છે : \(\mathrm{R}=0.08 \mathrm{dm}^3\) bar \(\mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\)
ધારો કે માત્ર મિથેનોલ જ ઉત્પાદન તરીકે બને છે અને પ્રણાલી આદર્શ વાયુ વર્તણૂક દર્શાવે છે.JEE Mains 2025 Medium - Mn અને \(Mn_{2}O_{7}\) વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
A. Mn, \(Mn_{2}O_{7}\) ઑક્સાઇડ બનાવે છે, જેમાં Mn તેની સર્વોચ્ચ ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
B. ઑક્સિજન, Mn સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઉચ્ચ ઑક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
C. \(Mn_{2}O_{7}\) એક આયનીય ઑક્સાઇડ છે.
D. \(Mn_{2}O_{7}\) ની રચનામાં એક સેતુ બંધિત ઑક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - કનો આકાર ત્રિકોણ બાયપાયરિમિડલ છે ?JEE Mains 2013 Hard
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2016 Hard
- જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- \(700\, {~K}\) પર \({CaCO}_{3}\)ના વિયોજન માટે પ્રથમ ક્રમનો દર અચળાંક \(6.36 \times 10^{-3}\, {~s}^{-1}\) અને સક્રિયકરણ ઊર્જા \(209\, {~kJ} \,{~mol}^{-1}\) છે. તેનો \(500\, {~K}\) પર દર અચળાંક (\({s}^{-1}\) માં) \({x} \times 10^{-6}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આપેલ છે :\({R}=8.31\, {~J} \,{~K}^{-1} \,{~mol}^{-1} ; \log 6.36 \times 10^{-3}=-2.19\) \(\left.10^{-4.79}=1.62 \times 10^{-5}\right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
JEE Mains 2019 Medium - \(4.5\times10^{-2}\,m\) બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણની બાજુ પર \(1\,A\) નો પ્રવાહ વહે છે.તો ત્રિકોણના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(Wb/m^2\)માં કેટલું મળે?JEE Mains 2018 Hard
- બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે \(................\)JEE Mains 2023 Medium
- ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ \(32\,T\) છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ \(..........\,T\) થશે.JEE Mains 2023 Easy
- \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Medium
- જે \(\int \frac{\cos x-\sin x}{\sqrt{8-\sin 2 x}} d x=a \sin ^{-1}\left(\frac{\sin x+\cos x}{b}\right)+c\) જ્યાં \(c\) સંકલનનો અચળાંક છે, તો ક્રમયુકત જોડ \((a, b) =\) ..........JEE Mains 2021 Hard