JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) :
એ સમઘટકીય સંયોજનો છે.
વિધાન (II) :
એ ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.
- A વિધાન (I) અને વિધાન (II) બંને ખોટાં છે.
- B વિધાન (I) અને વિધાન (II) બંને સાચાં છે.
- C વિધાન (I) ખોટું છે, પરંતુ વિધાન (II) સાચું છે.
- D વિધાન (I) સાચું છે, પરંતુ વિધાન (II) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન (I) અને વિધાન (II) બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન-I \(\rightarrow\) સાચું બંને વલય-શૃંખલા સમઘટકો છે. વિધાન-II \(\rightarrow\) સાચું \(1^{\circ}\) એમાઇન અને \(2^{\circ}\) એમાઇન જુદા-જુદા ક્રિયાશીલ સમૂહો છે, આથી બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?JEE Mains 2025 Easy
- એક દ્વિપરમાણ્વીય અણુનો દ્વિધ્રુવ ચાકમાત્રા \(1.2 D\) છે. જો બંધ અંતર \(1 \mathring A\) હોય, તો દરેક પરમાણુ પરનો આંશિક વિદ્યુતભાર _______ \(\times 10^{-1}\) esu છે. (આપેલ છે કે \(1 \mathrm{D}=10^{-18}\) esu \(\mathrm{cm}\) )JEE Mains 2024 Hard
- નીચેના લેબલવાળા હાઇડ્રોજનને એસિડિટીના ઘટતા ક્રમમાં ગોઠવો.
JEE Mains 2020 Medium - ફોર્મિક એસિડનું વિઘટન પર સોનાની સપાટી પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે. જો \(300\, K\) પર વેગ અચળાંક \(1.0 \times 10^{-3} s ^{-1}\) છે અને સક્રિયકરણ ઊર્જા \(E _{ a }=11.488\, kJ\, mol ^{-1}\) છે,\(200\, K\) પર દર અચળાંક ............ \(\quad \times 10^{-5} s ^{-1} .\) (આપેલ છે: \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right)\)JEE Mains 2021 Hard
- ઇથેનના સ્ટેગર્ડ અને ઇક્લિસ્પડ સંરુપણ \(......\) છે:JEE Mains 2021 Medium
- નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{+2}+4 H _{2} O , E ^{\circ}=1.51 V\) \(MnO _{4}^{-}\) નાં પાંચ મોલનું રિડક્ષન કરવા માટે વિદ્યુતનો જરૂરી જથ્થો ફેરાડે માં ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?JEE Mains 2021 Medium
- એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર \(\frac{7}{x}\) છે, જ્યાં \(x\)________થશે.JEE Mains 2024 Hard
- \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે?JEE Mains 2013 Medium
- ધારો કે \(A\) એક એવો ચોરસ શ્રેણિક છે કે જેથી \(A A^T=I\). તો \(\frac{1}{2} A\left[\left(A+A^T\right)^2+\left(A-A^T\right)^2\right] =\) ...........JEE Mains 2024 Medium
- \(\lim _{x \rightarrow 0} 2\left(\frac{1-\cos x \sqrt{\cos 2 x} \sqrt[3]{\cos 3 x} \ldots . . \sqrt[10]{\cos 10 x}}{x^2}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(f\) એવું એક બહુપદી વિધેય છે કે જેથી પ્રત્યેક \(x \in R\) માટે, \(f\left(x^2+1\right)=x^4+5 x^2+2\). તો \(\int_0^3 f(x) d x=\) ___ .JEE Mains 2026 Easy