JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ \(......\) \({ }^{\circ} C\) છે.

- A \(81\)
- B \(82\)
- C \(83\)
- D \(84\)
Answer & Solution
Correct Answer
(B) \(82\)
Step-by-step Solution
Detailed explanation
Boiling point of solvent is \(82^{\circ} C\) Boiling point of solution is \(83^{\circ} C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેલોફોર્મ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. સોડિયમ હાઇપોક્લોરાઇટ KI સાથે પ્રક્રિયા કરીને KOI આપે છે.
B. KOI રિડ્યુસિંગ કર્તા છે.
C. \( \alpha, \beta \)-અસંતૃપ્ત મિથાઈલકિટોન
આયોડોફોર્મ પ્રક્રિયા આપશે.
D. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપશે નહીં.
E. મિથેનોઇક ઍસિડ ધન આયોડોફોર્મ કસોટી આપશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Anion) સૂચિ \(II\) (મંદ \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ) \(A.\) \(CO _{3}^{2-}\) \(I.\) રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે. \(B.\) \(S^{2-}\) \(II.\) રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે \(C.\) \(SO_{3}{ }^{2-}\) \(III.\) કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક \(KI\) દ્રાવણ રંગનું વાદળી બને છે. \(D.\) \(NO _{2}^{-}\) \(IV.\) ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે JEE Mains 2022 Medium - \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 Hard
- 5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )JEE Mains 2026 Hard - \(0.69\,g\) ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા \(NaOH\) ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી \(73\,g\,L ^{-1}\) વાળા \(HCL\)નું કદ \(........mL\) છે.
(આપેલ : \(Na, Cl, O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,35.5,16\) અને \(1\) છે.)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \(\theta \in[-2 \pi, 2 \pi]\) હોય, તો \(2 \sqrt{2} \cos ^2 \theta+(2-\sqrt{6}) \cos \theta-\sqrt{3}=0\) સમીકરણના ઉકેલોની સંખ્યા = ___JEE Mains 2025 Easy
- વિધેય \(f: R-\)\(>R,\) \(f(x)=\frac{x^2+2 x-15}{x^2-4 x+9}, x \in \mathbb{R}\) એJEE Mains 2024 Medium
- \(\int_{0}^{\frac{\pi}{2}} 60 \frac{\sin (6 x)}{\sin x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}\) ધરાવતા બે મોલ આદર્શવાયુંને \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}\) ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) કેટલો થાય?JEE Mains 2020 Hard
- યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક \(3-\) અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.JEE Mains 2022 Hard
- જો \(tan\, A\) અને \(tan\, B\) દ્રીઘાત સમીકરણ \(3x^2 - 10x - 25 = 0\) ના ઉકેલ હોય તો \(3\, sin^2\, (A +B)- 10\, sin\,(A +B). cos\,(A+ B)- 25\, cos^2\, (A+B)\) =JEE Mains 2018 Hard