JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેની પ્રકિયામાં
કાર્બોનીલ સંયોજન \( + MeOH\overset {HCl} \longleftrightarrow {\text{acetal}}\) પ્રકિયા નો દર કોના માટે વધારે હશે ?
- A એસિટોન દ્રાવક તરીકે અને તત્વયોગમીતીય જથ્થામાં મિથેનોલ
- B પ્રોપેનાલ દ્રાવક તરીકે અને તત્વયોગમીતીય જથ્થામાં મિથેનોલ
- C એસિટોન દ્રાવક તરીકે અને મિથેનોલ વધારે જથ્થામાં
- D પ્રોપેનાલ દ્રાવક તરીકે અને મિથેનોલ વધારે જથ્થામાં
Answer & Solution
Correct Answer
(D) પ્રોપેનાલ દ્રાવક તરીકે અને મિથેનોલ વધારે જથ્થામાં
Step-by-step Solution
Detailed explanation
Ketones \(<\) Aldehyde \(\longrightarrow\) Rate of Nucleophilic addition reaction Only aldehydes are responsible for formation of acetals. Excess of \(MeOH\) is used to drive the reaction towards forward direction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે. \((a)\) ડાયબોરેન \({I}_{2}\) સાથે \({NaBH}_{4}\)ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. \((b)\) દરેક બોરોન અણુ \(sp^{2} \) સંકર અવસ્થામાં છે. \((c)\) ડાયબોરેન પાસે બ્રિજ \(3\) કેન્દ્ર \(-2-\) ઇલેક્ટ્રોન બંધ છે. \((d)\) ડાયબોરેન એક સમતલ પરમાણુ છે. સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:JEE Mains 2021 Hard
- \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 Hard
- આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે, ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન II : સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે થઈ શકે છે, પરંતુ ઇથાઈલ આલ્કોહોલ માટે નહીં.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે.JEE Mains 2023 Hard
- નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે \((i)\) સેરિક એમોનિયમ નાઈટ્રેટ સાથે લાલ રંગ તેમજ \((ii)\) હકારાત્મક આયોડોફોર્મ કસોટી આપે છે તે \(................\) છે.
JEE Mains 2023 Medium - \( \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- \(\ell\) લંબાઈ અને \(\mathrm{M}=4 \mathrm{m}\) દળ ધરાવતા સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલ છે.એક \(m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે \(\theta=\frac{\pi}{4}\) ના ખૂણે સળિયાના એક છેડા સાથે અથડાય છે અને ચોંટી જાય છે.અથડામણ પણ પછી આ તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2020 Hard
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- વસ્તુ ઉપ૨ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) વચ્ચેનો કોણ \(\cos ^{-1}\left(\frac{1}{n}\right)\) છે. \(|n|\) નું મૂલ્ય _______થશે.JEE Mains 2024 Hard