ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : બ્યુટેન \(-1-\) આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે. કારણ \(R\) : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
  2. B \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
  4. D \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

Butan\(-1-\)ol \(\left( CH _3 CH _2 CH _2 CH _2 OH \right)\) can undergo hydrogen bonding. Ethoxyethane \(\left( CH _3 CH _2-\right.\) \(O - CH _2 CH _3\) ) has no hydrogen (attached with \(F\), \(O , N\) ) which can undergo hydrogen bonding. More is the extent of intermolecular…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app