JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(CaC_2\) માંના \(C_2^{2 - }\) માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .
- A એક \(\sigma \) અને એક \(\pi\) બંધ
- B એક \(\sigma \) અને બે \(\pi\) બંધ
- C બે \(\sigma \) અને બે \(\pi \) બંધ
- D બે \(\sigma \) અને એક \(\pi \) બંધ
Answer & Solution
Correct Answer
(B) એક \(\sigma \) અને બે \(\pi\) બંધ
Step-by-step Solution
Detailed explanation
The structure of \(CaC_2\) is \(Ca^{2+}\) \([: C \equiv C :]^{2-}\) i.e, one \(\sigma \) and two \(\pi \) bonds
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે ' \(X\) ' વાયુને નેસલરના પ્રક્રિયકમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે કથ્થઈ અવક્ષેપ મળે છે. વાયુ ' \(X\) ' _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - ઉદ્દીપક \(A \,\,300\,\,K\) એ સક્રિયકરણ શક્તિ \(10\,\,kJ\,\,mol ^{-1}\) જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર \(\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}\) એ \(e ^{ x }\) છે.\(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\).[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ \(R =8.31 J K ^{-1} mol^{-1}\)]JEE Mains 2022 Hard
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- વેનેડિયમ \((Z=23)\) \(p\)-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા \(......\) ધરાવે છે.JEE Mains 2021 Medium
- \(298.2\, {~K}\) પર હાઇડ્રોજન \(\left({E}_{{H}}\right)\) અને તેના આઇસોટોપ ડ્યુટેરિયમ \(\left({E}_{{D}}\right)\) માટે બંધ વિયોજન એન્થાલ્પી (\({kJ} \,{mol}^{-1}\) માં) નો સબંધ એ શ્રેષ્ઠ રીતે વર્ણવેલ છેJEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}-4 \lambda x+5=0\) નાં બીજ છે અને \(\alpha, \gamma\) એ સમીકરણ \(x^{2}-(3 \sqrt{2}+2 \sqrt{3}) x+7+3 \lambda \sqrt{3}=0, \lambda>0\) નાં બીજ છે.જો \(\beta+\gamma=3 \sqrt{2}\) હોય,તો\((\alpha+2 \beta+\gamma)^{2}=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- વક્ર \(y = \left| {\cos \,x - \sin \,x} \right|\) , \(0 \leq x \leq\frac{\pi }{2}\) દ્વારા \(x-\)અક્ષની ઉપરની બાજુએ આવેલ આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- \(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?JEE Mains 2021 Medium
- \(\tan ^{-1}\left(\frac{1+\sqrt{3}}{3+\sqrt{3}}\right)+\sec ^{-1}\left(\sqrt{\frac{8+4 \sqrt{3}}{6+3 \sqrt{3}}}\right) = ................\)JEE Mains 2023 Hard
- મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.JEE Mains 2022 Hard