JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી કયું વિધાન \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3\) અને \(\mathrm{CH}_4\) ને સંબંધિત સાચું છે?
A. બધા અણુઓના મધ્યસ્થ પરમાણુઓ \(\mathrm{sp}^3\) સંકરણ પામેલા છે.
B. ઉપર્યુક્ત અણુઓમાં \(\mathrm{H}-\mathrm{O}-\mathrm{H}, \mathrm{H}-\mathrm{N}-\mathrm{H}\) અને \(\mathrm{H}-\mathrm{C}-\mathrm{H}\) બંધકોણ અનુક્રમે \(104.5^{\circ}, 107.5^{\circ}\) અને \(109.5^{\circ}\) છે.
C. ડાયપોલ ચાકમાત્રાનો વધતો ક્રમ \(\mathrm{CH}_4 \lt \mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{O}\) છે.
D. \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NH}_3\) બંને લુઈસ ઍસિડ છે અને \(\mathrm{CH}_4\) લુઈસ બેઝ છે.
E. \(\mathrm{NH}_3\) નું \(\mathrm{H}_2 \mathrm{O}\) માં દ્રાવણ બેઝિક હોય છે. આ દ્રાવણમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\) અનુક્રમે લૉરી-બ્રૉન્સ્ટેડ ઍસિડ અને બેઝ તરીકે વર્તે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત A, B અને C
- B ફક્ત A, D અને E
- C ફક્ત C, D અને E
- D ફક્ત A, B, C અને E
Answer & Solution
Correct Answer
(A) ફક્ત A, B અને C
Step-by-step Solution
Detailed explanation
ડાયપોલ ચાકમાત્રા \(\quad \mathrm{H}_2 \mathrm{O}>\mathrm{NH}_3>\mathrm{CH}_4\) \(\mathrm{H}_2 \mathrm{O} \& \mathrm{NH}_3\) લુઈસ બેઝ છે \(\mathrm{NH}_3\) લૉરી-બ્રૉન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે આથી, A, B અને C સાચા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) પર જો \(H ^{+}\) આયનની સાંદ્રતા \(1\, M\) થી \(10^{-4} \,M\) માં ઘટેલ હોય તો \(MnO _{4}^{-} / Mn ^{2+}\) જોડીમાં ઓક્સિડાઈઝીંગ પાવર (શક્તિ) માં ફેરફારની માત્રા \(x \times 10^{-4} \,V\) છે. (ધારી લો કે \(H ^{+}\) ની સાંદ્રતા માં ફેરબદલ થતા \(MnO _{4}^{-}\) અને \(Mn ^{2+}\) ની સાંદ્રતા સમાન રહે છે) તો \(x\) નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\) આપેલ \(\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]\)JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.અને નીપજ '\(X\)' નો ઉપયોગ શું છે?
JEE Mains 2020 Hard - ઉપરની પ્રક્રિયામાં નીપજ બનવા માટે નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક સુસંગત છે ?
JEE Mains 2021 Easy - સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))JEE Mains 2026 Easy - સૂચી\(-I\)અને સૂચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((a)\) સુક્રોઝ \((i)\) \(\beta\) -D-ગેલેક્ટોઝ અને \(\beta\) -D-ગ્લુકોઝ \((b)\) લેક્ટોઝ \((ii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\beta\) -D-ફ્રુક્ટોઝ \((c)\) માલ્ટોઝ \((iii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\alpha\) -D-ગ્લુકોઝ JEE Mains 2021 Easy - અચળ કહે, જ્યારે \(4\) મોલ આદર્શ વાયુને \(300\; \mathrm{K}\) થી \(500\; \mathrm{K}\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં \(5000\; \mathrm{J}\) નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... \(\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \(\cot ^{-1}(\alpha)=\cot ^{-1} 2+\cot ^{-1} 8+\cot ^{-1} 18\) \(+\cot ^{-1} 32+\ldots . .\) \(100\) પદો સુધી હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો \(G, h\) અને \(c\) ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે?JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન \(t=10\,\mu m\) ની જાડાઈ અને \(\mu _{1}=1.2\) વક્રીભવનાંક ધરાવતી એક પાતળી તક્તિને સ્લિટ \(S_1\) ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં \((\mu = 1)\) માં કરવામાં આવે છે અને \(\lambda = 500\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ \(x\beta_0\) જેટલા અંતરે ખાશે છે. જ્યાં \(\beta_0\) એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.
JEE Mains 2023 Medium - જો \(y^{2}+\log _{e}\left(\cos ^{2} x\right)=y, x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right),\) હોય તોJEE Mains 2020 Hard
- જો \(\int {{x^5}\,{e^{ - {x^2}}}\,dx\, = \,g\,(x)\,{e^{ - {x^2}}} + \,c,} \) તો \(g(-1)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયા મધ્યસ્થી દ્વારા એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી કાર્બાયલેમાઇન રચાય છેJEE Mains 2013 Hard