JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
ઇથેનના નીચેના વિષમતલીય સંરુપણ માં \(H'-C-C-H"\) દ્વિતલીય ખૂણો ......\(^o\) છે.

- A \(58\)
- B \(120\)
- C \(149\)
- D \(151\)
Answer & Solution
Correct Answer
(C) \(149\)
Step-by-step Solution
Detailed explanation
Dihedral angle is then angle between bond pairs present on adjacent atoms. \(H'-C-C-H''\) Hence angle between \(H' - C - C - H"\) is \(({120^o} + {29^o}) = {149^o}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા આલ્ડિહાઇડો પૈકી ક્યા એક તુલ્ય જેટલા ગ્રીગનાર્ડ પ્રક્રીયક સાથે પ્રક્રિયા કરી ગ્રીગનાર્ડ પદાર્થ આપતા નથી તે/તેઓ કયા છે?
JEE Mains 2019 Hard - જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ?JEE Mains 2014 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના \(pH\) માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. વિધાન \(II:\) એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અભિકથન (Assertion) :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી. તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છેJEE Mains 2015 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- \(RMgI\) ને બરફ જેવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક વાયુ મુક્ત થાય છે જે STP એ \(1.4\text{ dm}^3/\text{g}\) જગ્યા રોકે છે. ઉત્પન્ન થયેલ વાયુને ત્યારબાદ આયોડિન સાથે \(HIO_3\) ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે જેથી સંયોજન (X) મળે છે. સંયોજન (X) ને Na અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવતા સંયોજન (Y) ઉત્પન્ન થાય છે. સંયોજન (Y) નો મોલર દળ _______ \(\text{g mol}^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો \(1+\frac{\sqrt{3}-\sqrt{2}}{2 \sqrt{3}}+\frac{5-2 \sqrt{6}}{18}+\frac{9 \sqrt{3}-11 \sqrt{2}}{36 \sqrt{3}}+\frac{49-20 \sqrt{6}}{180}+\ldots \infty \) સુધી \(=2+\left(\sqrt{\frac{b}{a}}+1\right) \log _e\left(\frac{a}{b}\right)\) જ્યાં \(a\) અને \(b\) એ ગુ.સા.અ. \((a, b)=1\) હોય તેવા પૂણાઁકો છે, તો \(11 a+18 b=\) ............JEE Mains 2024 Hard
- એલ્યુમિનિયમ ક્લોરાઇડના દ્રાવણનું 2 A પ્રવાહનો ઉપયોગ કરીને 30 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. કેથોડ પર જમા થતા એલ્યુમિનિયમનું પ્રમાણ _______ છે.
[આપેલ છે : એલ્યુમિનિયમ અને ક્લોરિનના મોલર દળ અનુક્રમે \(27 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) અને \(35.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે. ફેરાડે અચળાંક \(\left.=96500 \mathrm{C} \mathrm{mol}^{-1}\right]\)JEE Mains 2025 Easy - જો \({\left( { - \,2\, - \,\frac{1}{3}\,i} \right)^3} = \frac{{x \,+ \,iy}}{{27}}(i\, = \,\sqrt { - 1} ),\) જ્યાં \(x\) અને \(y\) વાસ્તવિક સંખ્યા છે તો \(y -x\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
JEE Mains 2021 Medium - આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
JEE Mains 2023 Medium - વાસ્તવીક સંખ્યાઓ \(\alpha\) અને \(\beta \neq 0\) માટે રેખાઓ \(\frac{x-\alpha}{1}=\frac{y-1}{2}=\frac{z-1}{3}\) અને \(\frac{x-4}{\beta}=\frac{y-6}{3}=\frac{z-7}{3}\) નું છેદબિંદુએ સમતલ \(x+2 y-z=8\) પર આવેલ હોય તો \(\alpha-\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium