JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિધ્ધાંત પર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
- A સ્તંભ ક્રોમેટોગ્રાફી
- B ઉધર્વપાતન
- C નિસ્યંદન
- D વિભેદી નિષ્કર્ષણ
Answer & Solution
Correct Answer
(D) વિભેદી નિષ્કર્ષણ
Step-by-step Solution
Detailed explanation
વિભેદી નિષ્કર્ષણ વિવિધ સ્તરો રચાય છે જેને ફનેલમાં અલગ કરી શકાય છે. (સિદ્ધાંત આધારિત).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ' 2 s ' અને ' 2 p ' કક્ષકોમાં ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાનના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy
- \((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d) \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છેJEE Mains 2019 Hard
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy - \(n=4\) અને \(m =-2\) ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ પેટા કક્ષકની સંખ્યા કેટલી છે:JEE Mains 2020 Easy
- નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.JEE Mains 2022 Medium
- વધતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં ગોઠવાયેલા લિગેન્ડ્સનો સાચો ક્રમ :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?JEE Mains 2019 Hard
- પરવલય \(x^2 = 4y\) ના જીવા ની લંબાઈ મેળવો જેનું સમીકરણ \(x - \sqrt 2y + 4\sqrt 2 = 0\) છેJEE Mains 2019 Hard
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.

ઉત્પાદન B માં હાઈડ્રોજન બંધનમાં સંકળાયેલા ન હોય તેવા પ્રોટોનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium - જો \(f(x) = 15-|x -10|;\,\,x \in R.\) તો \(x\) ની કિમંત નો ગણ મેળવો કે જ્યાં વિધેય \(g(x) = f(f(x))\) એ વિકલનીય ન હોય .JEE Mains 2019 Hard
- ધારોકે \(z=(1+i)(1+2 i)(1+3 i) \ldots .(1+n i)\), જ્યાં \(i=\sqrt{-1}\). જો \(|z|^2=44200\) હોય, તો \(n=\) ___ .JEE Mains 2026 Medium
- \(10 \Omega\) ગૂંચળાનો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર \(3 m A\) પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેના વડે \(8 A\) પ્રવાહ માપવા માટે શટ અવરોધ કેટલો હોવો જોઈએ?JEE Mains 2024 Hard