JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(3\ \mathrm{M}\ \mathrm{NaOH}\) (સૂત્ર ભાર \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) નું કદ કે જેને \(\mathrm{NaOH}\) ના \(84 \mathrm{~g}\) માંથી બનાવી શકાય છે. તે__________ \(\times 10^{-1} \mathrm{dm}^3\).
- A \(8\)
- B \(7\)
- C \(9\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{M}=\frac{\mathrm{n}_{\mathrm{NaOH}}}{\mathrm{V}_{\mathrm{sol}}(\text { in } \mathrm{L})} \Rightarrow 3=\frac{(84 / 40)}{\mathrm{V}} \Rightarrow \mathrm{V}=0.7 \mathrm{~L}=7 \times 10^{-1} \mathrm{~L}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો તત્વનું \(IUPAC\) નામ \("unununium"\) હોય તો પછી તત્વ સંબંધિત સાચુ વિધાન કયુ છે?JEE Mains 2024 Hard
- ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છેJEE Mains 2021 Medium
- \(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)JEE Mains 2023 Medium
- એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.JEE Mains 2024 Hard
- યાદી-\(I\) ને યાદી-\(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2024 Medium - રીડબર્ગ અચળાંક \(\left(\mathrm{R}_{\mathrm{H}}\right)\) નું મૂલ્ય \(2.18 \times 10^{-18} \mathrm{~J}\) છે. હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં \(9.1 \times 10^{-31} \mathrm{~kg}\) દળ ધરાવતા ઈલેકટ્રોન નો વેગ = _______ \(\times 10^5 \mathrm{~ms}^{-1}\) છે. (નજીકનો પૂણાંક)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
JEE Mains 2024 Hard - સમતલો \(\vec{r} .(\hat{i}+\hat{j}+\hat{k})=1\) અને \(\vec{r} \cdot(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})+4=0\) ના છેદરેખા માંથી પસાર થતાં અને \(\mathrm{x}\)-અક્ષને સમાંતર હોય તેવા સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Medium
- \(\int_{-1}^2 \log _e\left(x+\sqrt{x^2+1}\right) d x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના પરમાણુ નમૂનાને ધ્યાનમાં લેતાં :
(A) H પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા \(\mathrm{He}^{+}\) આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઊર્જા સમાન છે.
(B) H પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા \(\mathrm{Li}^{++}\) આયનની દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઊર્જા સમાન છે.
(C) H પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા \(\mathrm{He}^{+}\) આયનની ધરા અવસ્થાની ઊર્જા સમાન છે.
(D) \(\mathrm{He}^{+}\) આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઊર્જા \(\mathrm{Li}^{++}\) આયનની ધરા અવસ્થાની ઊર્જા સમાન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - સ્તંભ \(I\) અને સ્તંભ \(II\)ની વસ્તુઓને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સ્તંભ \(I\) (સંયોજનોનું મિશ્રણ) સ્તંભ \(II\) (અલગીકરણ તકનિક) \(A\) \(H _2 O / CH _2 Cl _2\) \(I\) સ્ફટિકીકરણ \(B\) આકૃતિ \(II\) વિભેદી દ્રાવક નિષ્કર્ષણ \(C\) કેરોસીન/નેપ્થેલીન \(III\) સ્તંભ વર્ણાનુલેખી \(D\) \(C _6 H _{12} O _6 / NaCl\) \(IV\) વિભાગીય નીસ્યંદન
JEE Mains 2023 Hard