JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2014
- અઘરું
- MCQ
\(NH_3\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી \(-46.0\, kJ/mol\) છે.જો \(H\) અણુથી \(H_2\) સ્વરૂપ બનવાની એન્થાલ્પી એન્થાલ્પી \(-436\, kJ/mol\) અને \(N_2\)ની \(-712\, kJ/mol\) છે,\(NH_3\)માં \(N - H\)બંધ ની સરેરાશ બંધ એન્થાલ્પી......\(kJ/mol\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(- 964\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Given \(\frac{1}{2}{N_2} + \frac{3}{2}{H_2} \leftrightarrow N{H_3};\)
\(\Delta {H_f} = - 46.0\,kJ/mol\)
\(H + H \leftrightarrow {H_2};\,\Delta {H_f} = - 436\,kJ/mol\)
\(N + N \leftrightarrow {N_2};\,\Delta {H_f} = - 712\,kJ/mol\)
\(\Delta {H_f}(N{H_3}) = \frac{1}{2}\Delta {H_{N - N}} + \frac{3}{2}\Delta {H_{H - H}} - \Delta {H_{N - H}}\)
\( - 46 = \frac{1}{2}( - 712) + \frac{3}{2}( - 436) - \Delta {H_{N - H}}\)
On calculation
\(\Delta {H_{N - H}} = - 964\,kJ/mol\)
Chemistry ના વધુ પ્રશ્નો
- અચળ તાપમાને બરફ \(\rightleftharpoons\) પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે.JEE Mains 2015 મધ્યમ
- જ્યાંરે \(0.01\, M\, KMnO _{4}\) દ્રાવણ ને \(20.0 \,mL\,\, 0.05\, M\) મ્હોર દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું. \(50\, mL\) બ્યુરેટ નું પ્રારંભિક અવલોકન શૂન્ય છે. અંતિમ બિંદુ બાદ બ્યુરેટમાં બાકી રહેલા \(KMnO _{4}\) નું ક્દ......... \(mL\) (નજીકના પૂર્ણાકમાં)JEE Mains 2022 મધ્યમ
- પ્રક્રમ જેમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે.JEE Mains 2019 અઘરું
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : નિઓપેન્ટેન ફક્ત એક જ મોનોસબસ્ટિટ્યુટેડ વ્યુત્પન્ન બનાવે છે.
વિધાન (II) : નિઓપેન્ટેનનું ગલનબિંદુ n-પેન્ટેન કરતાં ઊંચું હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 અઘરું
-

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, જો સીઝિયમની દેહલી આવૃત્તિ \(5.16 \times 10^{14} \mathrm{~Hz}\) હોય?
A. જ્યારે Cs ને શૂન્યાવકાશ કક્ષમાં મૂકવામાં આવે છે અને તેની સાથે એમીટર જોડેલું હોય તથા પીળા પ્રકાશને Cs પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
B. જ્યારે પીળા પ્રકાશની તીવ્રતા ઘટાડવામાં આવે છે, ત્યારે એમીટરમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે.
C. જ્યારે પીળા પ્રકાશને બદલે લાલ પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે ઉત્પન્ન થતો પ્રવાહ પીળા પ્રકાશની સાપેક્ષે વધુ હોય છે.
D. જ્યારે વાદળી પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
E. જ્યારે શ્વેત પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\) \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\) \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\) \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\) JEE Mains 2023 મધ્યમ - \(3mm\) જાડાઇ અને \(6cm\) વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ \( 2\times 10^8 m/sec\) હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......\(cm\) હશે.JEE Mains 2021 અઘરું
- એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ...JEE Mains 2017 અઘરું