JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા _______ છે. \(A.\) \(RNA\) ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. \(B\). કોષ વિભાજન દરમિયાન \(DNA\) અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે. \(C\). કોષમાં \(DNA\) પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. \(D.\) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ \(DNA\) માં હાજર હોય છે. \(E.\) સમાન \(DNA\) શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(A\). \(RNA\) ને આનુવંશિક માહિતીના અનામત તરીકે ગણવામાં આવે છે. (ખોટું)
\(B\). કોષ વિભાજન દરમિયાન \(DNA\) પરમાણુ સ્વ-ડુપ્લિકેટ થાય છે. (સાચું)
\(C\). \(DNA\) કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. (ખોટું)
\(D\). ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ \(DNA\) માં હાજર છે. (સાચું)
\(E\). સમાન \(DNA\) સ્ટ્રેંડ્સ પુત્રી કોષોમાં સ્થાનાંતરિત થાય છે. (સાચું)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 અઘરું - બ્લાસ્ટ ભઠ્ઠીમાં થતી નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_{4(\mathrm{~s})}+4 \mathrm{CO}_{(\mathrm{g})} \rightarrow 3 \mathrm{Fe}_{(\mathrm{l})}+4 \mathrm{CO}_{2(\mathrm{~g})}\)
જ્યારે \(2.32 \times 10^3 \mathrm{~kg} \mathrm{Fe}_3 \mathrm{O}_4\) અને \(2.8 \times 10^2 \mathrm{~kg} \mathrm{CO}\) ને ભઠ્ઠીમાં એકસાથે લાવવામાં આવે છે, ત્યારે ' \(x\) ' kg લોખંડ ઉત્પન્ન થાય છે. ' \(x\) ' નું મૂલ્ય ____ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_4\) નું મોલર દળ \(=232 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{CO}\) નું મોલર દળ \(=28 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{Fe}\) નું મોલર દળ \(=56 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 મધ્યમ - \(25^{\circ}\,C\) પર ગ્લુકોઝના \(30\% (w/v)\) જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ \(.........\,mm\,Hg\) છે.(આપેલઃ ગ્લુકોઝના \(30 \%\) (w/v) જલીય દ્વાવણની ધનતા \(1.2\,g\,cm ^{-3}\) છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ \(24\,mm\,Hg\) છે) (ગ્લુકોઝનું મોલર દળ \(180\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2023 મધ્યમ
- એસિડિક માધ્યમમાં 750 cc 0.6 M મોહરના ક્ષારના દ્રાવણને ઑક્સિડાઇઝ કરવા માટે 200 cc \( x \times 10^{-3} M \) પોટેશિયમ ડાયક્રોમેટની જરૂર પડે છે. અહીં x =JEE Mains 2026 મધ્યમ
- સંપૂર્ણ દહન પછી \(11 \mathrm{~g} \mathrm{CO}_2(\mathrm{~g})\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા _______ છે. (આપેલ છે કે મિથેનનું મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: 16)JEE Mains 2024 મધ્યમ
- \(1\, {~mol}\)નું અષ્ટફલકીય સંકીર્ણ \({MCl}_{3} \cdot 2 {~L}\) સૂત્ર સાથે એ \({AgNO}_{3}\)ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા થઇને \(1\, mol\) \({AgCl}\)આપે છે. લિગાન્ડ \({L}\)ની ઘનતા \(......\) . (પૂર્ણાંક જવાબ)JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક હળવી દોરીને \(5\,kg\) દળ અને \(70\,cm\) ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને \(52.5\,N\) બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... \(rad\,s ^{-2}\) હશે.JEE Mains 2023 મધ્યમ
- આપેલ પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વૉલ્ટેજ \(5.6\, V\) હોય તો ઝેનર ડાયોડમાથી પસાર થતો પ્રવાહ \(I_z\) કેટલા .......\(mA\) હશે?
JEE Mains 2019 અઘરું - દર્શાવ્યા અનુસાર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' \(K\) ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા \(E_1\) છે. હવે કળ ' \(K\) ' ને ખોલવામાં આવે છે અને \(5\) જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે \(E_2\) થાય છે. ગુણોત્તર \(E_1 / E_2 \ldots\) થશે.
JEE Mains 2022 અઘરું - આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ફિનોલ એ નિર્બળ એસિડિક છે. વિધાન \(II :\) તેથી તે મુક્ત રીતે \(NaOH\) દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન A : બોહ્ર મોડેલ ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે.
કારણ R : બોહ્ર મોડેલની રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ