JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(Na , Mg\) અને \(Si\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496, 737\) અને \(786 \,kJ / mol\) છે. તો \(Al\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ( \(\left.kJ\, mol ^{-1}\right)\) માં શોઘો.
- A \(487\)
- B \(768\)
- C \(577\)
- D \(856\)
Answer & Solution
Correct Answer
(C) \(577\)
Step-by-step Solution
Detailed explanation
\(I. E\; : \;Na < Al < Mg < Si\) \(\therefore \quad 496<\operatorname{IE}( Al )<737\) Option \((C)\), matches the condition. i.e \(\operatorname{IE}( Al )=577 \;kJmol ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયામાં પરમાણુઓની સંખ્યા સમાન છે? (આપેલ છે: H, He, O અને S ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(1, 4, 16\) અને \(32\) છે)
A. O\(_2\) વાયુના \(2\) g
B. SO\(_2\) વાયુના \(4\) g
C. STP એ O\(_2\) ના \(1400\) mL
D. STP એ He ના \(0.05\) L
E. H\(_2\) વાયુના \(0.0625\) mol
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - જો તત્વનું IUPAC નામ "Unununnium" (યુનયુનયુનિયમ) હોય, તો તે તત્વ આવર્ત કોષ્ટકના n-મા સમૂહનું છે. n નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]\) ના સમઘટક / કો \(90^0\) નો \(\mathrm{Cl}-\mathrm{Co}-\mathrm{Cl}\) બંઘકોણ ધરાવે છે તે જણાવો.JEE Mains 2020 Hard
- \(CH_3Cl, CH_3Br, CH_3I\) અને \(CH_3F\) સંયોજનો માટે \(C-\)હેલોજન બંધલંબાઇનો સાચો વધતો ક્રમ જણાવો.JEE Mains 2014 Medium
- નીચેના આંકડા મુજબ, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની તીવ્રતા \({A}+{B} \rightarrow {M}+{N}\) \(......\) \({kJ} {mol}^{-1}\) બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(A\) અને \(B\) બે \(3 \times 3\) કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(AB\) એ શૂન્ય શ્રેણિક થાય છે તોJEE Mains 2022 Medium
- જો \(S\) એ બધા \(\alpha \in R\) નો ગણ છે કે જેથી \(cos\,2 x + \alpha \,sin\, x = 2\alpha -7\) ને ઉકેલગણ મળે તો \(S\) =JEE Mains 2019 Hard
- અર્ધ આવર્તન પધ્ધતિ દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવા માટેના પરિપથમાં અવરોધ \(R_1 = 9970\,\Omega,\) \(R_2 = 30\,\Omega\) અને \(R_3 = 0\,\Omega\) છે. ગેલ્વેનોમીટરનું આવર્તન \(d\) છે. જ્યારે \(R_3 = 107\,\Omega\) હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\frac {d}{2}\) થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ................. \(\Omega\) હશે?
JEE Mains 2013 Hard - લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ \(3\, {m} / {s}\) છે. લોલકની લંબાઈ \(50 \,{cm}\) છે. જ્યારે દોરી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ (\(m/s\) માં) કેટલો હશે? \(\left(g=10 \,{m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Medium
- જો વિકલ સમીકરણ \(\left(1+\log _e x\right) \frac{d x}{d y}-x \log _e x=e^y, x > 0\) નો ઉકેલ વક્ર \(f(x, y)=0\) છે કે જે બિંદુ \((1,0)\) અને \((\alpha, 2)\) માંથી પસાર થાય છે તો \(\alpha^\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે?JEE Mains 2020 Hard