JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A \(A, B, C\) ફક્ત
- B \(A, C, D\) ફક્ત
- C \(B, C, D\) ફક્ત
- D \(A, B, D\) ફક્ત
Answer & Solution
Correct Answer
(B) \(A, C, D\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ \((B)\) ખોટો છે કારણ કે એનિલીન પાણીમાં અદ્રાવ્ય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1 \,M \,H _{3} PO _{3}\) નાં \(50 \,mL\) દ્રાવણ અને \(2 \,M\, H _{3} PO _{2}\) નાં \(100\, mL\) દ્રાવણને તટસ્થીકરણ કરવા \(1\, M\, NaOH\) દ્રાવણનું ચોક્કસ કદ શોધો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : સમૂહ 14 ના તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 ના અનુવર્તી તત્ત્વો કરતાં વધારે હોય છે.
વિધાન (II) : સમૂહ 13 ના તત્ત્વોના ગલનબિંદુઓ અને ઉત્કલનબિંદુઓ સમૂહ 14 ના અનુવર્તી તત્ત્વોના કરતાં સામાન્ય રીતે ઘણા વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચેનામાંથી એવી પ્રજાતિઓની સંખ્યા જેમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં \(\mathrm{sp}^3\) સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે તે _______ છે. [\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3\)]JEE Mains 2024 Hard
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium
- \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- એક ત્રિબિસ્થાપિત \((trisubstituted)\) સંયોજન “\(A\), \(C_{10}H_{12}O_2\) હકારાત્મક તટસ્થ \(FeCl_3\) કસોટી આપે છે. સંયોજન \(A\) ની \(NaOH\) અને \(CH_3Br\) સાથેની પ્રક્રિયાથી \(C_{11}H_{14}O_2\)મળે છે અને હાઈડ્રોઆયોડિક એસિડ સાથે મિથાઈલ આયોડાઈડ અને સાંદ્ન ગરમ \(NaOH\) સાથે સંયોજન \(B\),\(C_{10}H_{12}O_2\) આપે છે.સંયોજન \(A\) એ આલ્કલાઈન \(KMnO_4\),નો રંગ દુર કરે છે સંયોજન \(A\) માં રહેલ/રહેલા \(\pi\)-બંધ/ધોની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- કોઈ એક અંકીત કરેલ થર્મોમીટર જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે ત્યારે માપક્રમ પ્રમાણે તે \(x_o\) વાંચે છે, અને જ્યારે તે બરફના સંપર્કમાં હોય ત્યારે \(x_o/3\) છે. પદાર્થના સંપર્કમાં છે આ થર્મોમીટર \(x_o/2\) અવલોકન વાંચે તો પદાર્થનું તાપમાન \(^oC\) માં કેટલું હશે?JEE Mains 2019 Hard
- જ્યારે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \((\Delta _{eg}H) -141\,kJ/mol^{-1}\) હોય ત્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.......... છે .JEE Mains 2019 Medium
- વિધેય \(\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2021 Medium
- કેરિયસ પદ્ધતિમાં, 0.2425 g કાર્બનિક સંયોજનમાંથી 0.5253 g સિલ્વર ક્લોરાઇડ મળ્યો. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી છેJEE Mains 2026 Hard
- ધારો કે કોઈ વિધેય \(\mathrm{y}=f(x)\) માટે, \(\int_0^x t f(t) d t=x^2 f(x), x\gt0\) અને \(f(2)=3\) હોય, તો \(f(6)\) = ___JEE Mains 2025 Medium
- નીચેના સંયોજનો માટે \(pK_b\) નો વધતો ક્રમ કયો હશે.....
JEE Mains 2020 Hard