ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

Both statement \(I\) and statement \(II\) are correct.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app