enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
મોનોકાર્બોક્સિલિક એસિડ્સ એ કોના ક્રિયાશીલ સમઘટક છે ?
- A ઈથર
- B એમાઈન
- C એસ્ટર
- D આલ્કોહોલ
Answer & Solution
Correct Answer
(C) એસ્ટર
Step-by-step Solution
Detailed explanation
Mono-carboxylic acids are functional isomers of esters. e.g., \(\mathop {C{H_3}COOH}\limits_{{\text{Acetic acid}}} \,\) \(\mathop {HCOOC{H_3}}\limits_{{\text{Methyl formate}}} \,\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચેનામાંથી કયા સંયોજનનો ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?JEE Mains 2024 Hard
- જ્યારે એક કોષમાં કોષ અચળાંક \(1.3 \,cm ^{-1}\) માપવામાં આવે છે ત્યારે \(KCl\) નું \(5.0\, m \,mol \,dm ^{-3}\) જલીય દ્રાવણ \(0.55\, mS\) વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા ....... \(mSm ^{2}\, mol ^{-1}\) છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- પેરોક્સાઈડની હાજરીમાં \(3-\)મિથાઈલહેકઝ\(-2-\)ઈન ની \(HBr\) સાથે પ્રક્રિયા કરતાં તે એક યોગશીલ નીપજ (\(A\)) બનાવે છે. \('A'\) માટે શક્ય અવકાશીય સમધટકોની સંખ્યા_____________ છે.JEE Mains 2024 Hard
- આપેલ પ્રક્રિયામાં \('X'\) શું છે ? \(\begin{array}{*{20}{c}} {C{H_2}OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_2}OH} \end{array}\) \(+\) ઓક્ઝેલિક ઍસિડ \(\xrightarrow{{{{210}^o}C}}\) \(\quad\quad X\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)(મુખ્ય નીપજ)JEE Mains 2021 Medium
- સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જે \(10\) પ્રાકૃતિક સંખ્યાઓ \(1, 1, 1,...., 1,k\) નું વિચરણ \(10\) કરતા ઓછું હોય, તો \(k\)ની શક્ય મહત્તમ કિંમત ...... છે.JEE Mains 2021 Hard
- \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવેલ છે. કથન \(A\) : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે. કારણ \(R\) : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- અહી \(y=y(x)\) એ દરેક \(x>0\) માટે સમીકરણ \(\frac{d y}{d x}-|A|=0\) નું સમાધાન કરે છે જ્યાં \(A=\left[\begin{array}{ccc}y & \sin x & 1 \\ 0 & -1 & 1 \\ 2 & 0 & \frac{1}{x}\end{array}\right] \) આપેલ છે. જો \(y(\pi)=\pi+2\) હોય તો \(y\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો છે:
A. પોટેશિયમ ડાયક્રોમેટ ઑક્સિડેશનકર્તા છે અને તે એસિડિક માધ્યમમાં \(FeSO_4\) માંથી \(Fe_2(SO_4)_3\) નું ઑક્સિડેશન કરે છે.
B. સોડિયમ ડાયક્રોમેટનો ઉપયોગ કદમાપક અનુમાપનમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ તરીકે કરી શકાય છે.
C. \(CrO_4^{2-}\) અને \(Cr_2O_7^{2-}\) જલીય દ્રાવણમાં દ્રાવણના \(pH\) માં ફેરફાર કરીને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે.
D. \(Cr_2O_7^{2-}\) માં \(Cr\)-\(O\)-\(Cr\) બંધકોણ \(126^\circ\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - અહી \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(x d y-y d x=\sqrt{\left(x^{2}-y^{2}\right)} d x, x \geq 1;y (1)=0 \) નો ઉકેલ દર્શાવે છે. જો રેખા \(x =1, x = e ^{\pi}, y =0\) અને \(y = y ( x )\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha e ^{2 \pi}+\beta\) હોય તો \(10(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium