JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
હાઇડ્રોજન હેલાઇડમાં \(HF\)નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે, કારણ કે તે .... ધરાવે છે.
- A સૌથી ઓછી વિયોજન એન્થાલ્પી
- B સૌથી પ્રબળ વાન ડર વાલ્સ આંતરક્રિયા
- C પ્રબળ હાઇડ્રોજન બંધ
- D સૌથી ઓછી આયનીય લાક્ષણિકતા
Answer & Solution
Correct Answer
(C) પ્રબળ હાઇડ્રોજન બંધ
Step-by-step Solution
Detailed explanation
\(HF\) has strong hydrogen bond. \(\therefore \) It has highest boiling point among hydrogen halides. The strong hydrogen bond is due to more difference in electronegativity between \(F\) and \(H\) atoms
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C _{7} H _{5} N _{3} O _{6}\) ના \(681\,g\) માં \(N\) પરમાણુઓની સંખ્યા \(x \times 10^{21}\) છે. તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. \(( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})\)(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard
- ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
- બેઝિક માધ્યમમાં 1.2 M KI દ્વાવણ ના 500 mL ને \(0.2 M KMnO _4\) ના 500 mL સાથે મિશ્ર કરવામાં આવે છે. મૂક્ત થયેલા આયોડિનને સ્ટાર્ચ સૂચકની હાજરીમાં જયાં સુધી વાદળી રંગ દૂર ન થાય ત્યાં સુધી પ્રમાણિત \(0.1 M Na _2 S_2 O _3\) દ્વાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. વપરાતા \(Na _2 S_2 O _3\) નું કદ (L માં) __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- \(\alpha\)-ગ્લુકોઝનો \(C _{1}\) અને \(\beta\)-ફ્રુકટોઝ \(C _{2}\) વચ્ચેનો ગ્લાયકૉસાઈડિક લિંકેજ (બંધન) નીચેનામાંથી મળે છે તે શોધો.JEE Mains 2022 Medium
- \(0.05 \mathrm{M} \mathrm{CuSO}_4\) ને જ્યારે \(0.01 \mathrm{M} \mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે \(\mathrm{Cu}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નું લીલા રંગનું દ્રાવણ મળે છે. [\(SPM\) : અર્ધપારગમ્ય પટલ] \({K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \({CuSO}_4\) બાજુ \(\mathrm{X}\) [\(SPM\)] બાજુ \(\mathrm{Y}\) આસૃતિને કારણે :JEE Mains 2024 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી - I (પ્રતિક્રિયા) યાદી - II (રેડોક્સ પ્રતિક્રિયાનો પ્રકાર) (A) Li (I) 589.2 (B) Na (II) 455.5 (C) Rb (III) 670.8 (D) Cs (IV) 780.0 JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ત્રણ કોથળીઓ \(X, Y\) અને \(Z\) છે. કોથળી \(X\) માં \(5\) એક રૂપિયાના સિક્કાઓ અને \(4\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે; કોથળી \(Y\) માં \(4\) એક રૂપિયાના સિક્કાઓ અને \(5\) પાંચ રૂપિયાના સિક્કાઓ તથા કોથળી \(Z\) માં \(3\) એક રૂપિયાના સિક્કાઓ અને \(6\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે. એક કોથળી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સિક્કો એક રૂપિયાનો છે તેવું માલૂમ થાય છે. તો તે કોથળી \(Y\) માંથી આવ્યો હોવાની સંભાવના ......... છે.JEE Mains 2024 Medium
- '\(MANKIND\)' નો ડિક્શનરી ક્રમાંક મેળવો.JEE Mains 2022 Medium
- જ્યારે \(10 {~mL}\) \({Fe}^{2+}\) આયનોના જલીય દ્રાવણને ડાયફિનાઇલએમાઇન સૂચકનો ઉપયોગ કરીને મંદ \({H}_{2} {SO}_{4}\)ની હાજરીમાં ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું, , અંતિમ બિંદુ મેળવવા માટે \(0.02 {M}\) \({K}_{2} {Cr}_{2} {O}_{7}\)નું \(15 {~mL}\) જરૂરી હતું. \({Fe}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણની મોલારિટી \({X} \times 10^{-2} {M}\) છે. \({x}\) નું મૂલ્ય \(....\) (નજીકનું પૂર્ણાંક) છે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
JEE Mains 2023 Hard - નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનું પ્રમાણ _______ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2019 Hard