JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?
- A \(VO_2\)
- B \(MnO_2\)
- C \(TiO_2\)
- D \(CrO_2\)
Answer & Solution
Correct Answer
(D) \(CrO_2\)
Step-by-step Solution
Detailed explanation
Out of all the four given metallic oxides \(C r O_{2}\) is attacted by magnetic field very strongly. The effect persists even when the magnetic field is removed. Thus \(C r O_{2}\) is metallic and ferromagnetic in nature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ \(I\) ધાતુ સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) \(a.\) \(Co\) \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક \(b.\) \(Zn\) \(ii.\) ક્લોરોફિલ \(c.\) \(Rh\) \(iii.\) વિટામિન \(B_{12}\) \(d.\) \(Mg\) \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયા આલ્કેનમાં બે દ્વિતીયક હાઈડ્રોજન પરમાણુઓ _______ છે .JEE Mains 2025 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(XeF _4\) \(I\) ચીંચવો See-saw \(B\) \(SF _4\) \(II\) સમચોરસ સમતલીય \(C\) \(NH _4^{+}\) \(III\) વળેલો \(T-\) આકારની \(D\) \(BrF _3\) \(IV\) સમચતુષ્ફલક JEE Mains 2023 Medium - ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- એક ધાતુ આયનના તેનાં ઊંચી-સ્પીન અને નીચી-સ્પીન ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં અયુગ્મીત ઈલેક્ટ્રોન ની સંખ્યાનો તફાવત બે છે. તો તે ધાતુ આયન કયો હશે?JEE Mains 2019 Hard
- સ્પ્રિંગના સંકોચન દરમિયાન \(10\,kJ\) કાર્ય થાય છે અને \(2\,kJ\) ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) (\(kJ\) માં) જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારોકે સદિશ \(\overrightarrow{ a }=\sqrt{2} \hat{i}-\hat{j}+\lambda \hat{k}, \lambda>0\) એ સદિશ \(\overrightarrow{ b }=-\lambda^2 \hat{i}+4 \sqrt{2} \hat{j}+4 \sqrt{2} \hat{k}\) સાથે ગુરુકોણ બનાવે છે, તથા ધન z-અક્ષ સાથે ખૂણો \(\theta, \frac{\pi}{6}<\theta<\frac{\pi}{2}\) બનાવે છે. જો \(\lambda\) ની તમામ શક્ય કિંમતોનો ગણ \((\alpha, \beta)-\{\gamma\}\) હોય, તો \(\alpha+\beta+\gamma =\) ___ .JEE Mains 2026 Easy
- \(298 \,K\) એ આપેલી પ્રકિયા માટે \(\left[ Cu ^{2+}\right]=\left[ Sn^{2+}\right]=1\, M\) ગિબ્સ ઉર્જા શું હશે ? \(Cu ( s )+ Sn ^{2+}( aq ) \rightarrow Cu ^{2+}( aq )+ Sn ( s )\) \(\left( E _{ Sn ^{2+} \mid Sn }^{0}=-0.16\, V , E _{ Cu ^{2+} \mid Cu }^{0}=0.34\, V \right.\) Take \(F=96500\, C\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- ધારો કે \(\alpha x=\exp \left( x ^\beta y ^\gamma\right)\) એ વિકલ સમીકરણ \(2 x^2 y d y-\left(1-x y^2\right) d x=0\), \(x > 0, y(2)=\sqrt{\log _e 2}\) નો ઉકેલ છે,તો \(\alpha+\beta-\gamma=...............\)JEE Mains 2023 Hard
- જ્યારે \(\psi_{\mathrm{A}}\) અને \(\psi_{\mathrm{B}}\) એ પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયો છે, ત્યારે \(\sigma^*\) _______ વડે દર્શાવવામાં આવે છે.JEE Mains 2024 Medium
- જો \(\overrightarrow{\mathrm{a}}, \overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એવા ત્રણ એકમ સદીશો છે કે જેથી \(|\vec{a}-\vec{b}|^{2}+|\vec{a}-\vec{c}|^{2}=8\) થાય તો \(|\vec{a}+2 \vec{b}|^{2}+|\vec{a}+2 \vec{c}|^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \({E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}\) મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (\({C}=\) શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)JEE Mains 2021 Medium