JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
કોષને ધ્યાનમાં લો: \(Pt ( s )\left| H _2( s )( latm )\right| H ^{+}\left( aq ,\left[ H ^{+}\right]=1\right)|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid \operatorname{Pt}( s )\) આપેલ : \(E _{ Fe ^{3+} / e ^{2 *}}^0=0.771\,V\) અને \(E _{ H ^{+}+\frac{1}{2} H _2}^0=0\,V , T =298\,K\) જો કોષનો પોટેન્શિયલ \(0.712\,V\), હોય, તો \(Fe ^{-2}\) થી \(Fe ^{+3}\) ની સાંદ્રતાની ગુણોત્તર છે.(નજીકનો પૂર્ણાંક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(10\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{1}{2} H _2( g )+ Fe ^{3+} \text { (aq.) } \longrightarrow H ^{+}( aq )+ Fe ^{2+}( aq .)\)
\(E = E ^{\circ}-\frac{0.059}{1} \log \frac{\left[ Fe ^{2+}\right]}{\left\lfloor Fe ^{3+}\right\rfloor}\)
\(\Rightarrow \quad 0.712=(0.771-0)-\frac{0.059}{1} \log \frac{\left[ Fe ^{2+}\right]}{\left[ Fe ^{3+}\right]}\)
\(\Rightarrow \quad \log \frac{\left[ Fe ^{2+}\right]}{\left[ Fe ^{3+}\right]}=\frac{(0.771-0712)}{0.059}=1\)
\(\Rightarrow \frac{\left[ Fe ^{2+}\right]}{\left[ Fe ^{3+}\right]}=10\)
Chemistry ના વધુ પ્રશ્નો
- જો \(O _2\) વાયુને \(303\, K\) પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો \(1\) લિટર પાણીમાં ઓગળેલા \(O _2\) વાયુના \(milli\, moles\) ની સંખ્યા \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક ) (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક \(O _2\) વાયુ માટે \(303\, K\) તાપમાને \(46.82\, k\, bar\) અને \(O _2\) નું આંશિક દબાણ \(=0.920 \, bar )\)JEE Mains 2022 મધ્યમ
- એલીન \((C_3H_4)\) કાર્બન પરમાણુની સંકરણનો પ્રકાર/પ્રકારો જણાવો.JEE Mains 2014 અઘરું
- \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું એક દ્રાવણ જે દળ વડે \(31.4 \% \mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) ઘનતા ધરાવે છે. તો \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણની મોલારિટી _______ \(\mathrm{M}\) છે.(નજીકનો પૂણાંક) [આપેલ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું મોલર દળ = \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2024 મધ્યમ
- \(2\) - ક્લોરોબ્યુટેન માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા _______.JEE Mains 2024 અઘરું
- નીચે કેટલાક આલ્કીનના IUPAC નામ આપેલા છે. તેમની સાચી સ્થિરતાનો ક્રમ શોધો.
A. 2-Methylbut-2-ene
B. cis-But-2-ene
C. 2,3-Dimethylbut-2-ene
D. Prop-1-ene
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ - એક નિર્બળ એસિડ \((HA)\) અને નિર્બળ બેઇઝ \((BOH)\) ના \(pK_a\) અને \(pK_b\) અનુક્રમે \(3.2\) અને \(3.4\) છે. તો તેમના ક્ષાર \((AB)\) ના દ્રાવણની \(pH\) શોધો.JEE Mains 2017 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
JEE Mains 2021 અઘરું - યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી \(5\)મી પ્રકાશિત શલાકાનું સ્થાન \(5\,cm\) આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(1\,m\) અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600\,nm\) છે. સ્લિટો વચ્યેનું અંતર \(............\mu m\) છે.JEE Mains 2023 સરળ
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2019 અઘરું
- પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ \(E^o_{M^{3+} /M^{2+}}\) મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?JEE Mains 2013 મધ્યમ
- અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે?JEE Mains 2018 અઘરું
- \(2 \times 10^{-3} \mathrm{~T}\) નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન \(\mathrm{Y}\) અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં રહેલ \(20 \mathrm{~cm}\) અને \(10 \mathrm{~cm}\) લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી \(5\) \(A\) વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ \(\mathrm{X}\) અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા _______ છે.JEE Mains 2024 અઘરું