JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક કાર્બનિક સંયોજન "A" ના 0.25 g નું દહન પદ્ધતિ નો ઉપયોગ કરીને પૃથ્થકરણ કરવામાં આવ્યું. પ્રયોગના અંતે CaCl2 ટ્યુબ અને પોટાશ ટ્યુબના દળમાં વધારો થયો હતો. જથ્થો અનુક્રમે 0.15 g અને 0.1837 g મળી આવેલ હતો. સંયોજન A માં ઓક્સિજનના ટકા __________% છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ g mol-1 માં છે. H : 1, C : 12, O : 16)
- A 73%
- B 71%
- C 76%
- D 68%
Answer & Solution
Correct Answer
(A) 73%
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}\quad { C _{ x } H _{ z }}+ O _2 \rightarrow CO _2+ H _2 O \\ t =0 \quad 0.25 gm \\ t _{ eq }\quad-\quad 0.18 gm \quad 0.15 gm \end{array}\) ' H ' નું દળ \(=\frac{0.15}{18} \times 2=0.016 \simeq 0.017 gm\). ' O ' નું દળ \(=0.25-0.05-0.017=0.1833 gm\) ' O ' ની…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફ્લોરિન, ઑક્સિજન અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતાનો સાચો ક્રમ \(F > O > N\) છે.
વિધાન II: OF\(_2\) માં ઑક્સિડેશન આંક \(+2\) છે અને Na\(_2\)O માં \(-2\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયા સંયોજનને જ્યારે \({NaHCO}_{3}\) સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે \({CO}_{2}\)ને મુક્ત કરશે?JEE Mains 2021 Medium
- કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક \(6.93\) વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ \(^{90} \mathrm{Sr}\) છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં \(Ca\) ને બદલે \(1 \;\mu g\) \(^{90} \mathrm{Sr}\) શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં \(90 \%\) ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જ્યારે આપાત કિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય છે, ત્યારે નિર્ગમન કિરણ બીજી સપાટી પર સ્પર્શીને પસાર થાય છે.

જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) હોય, તો પ્રિઝમનો કોણ \(\theta\) છે.JEE Mains 2026 Medium - જો \(\int \sin ^{-1}\left(\sqrt{\frac{x}{1+x}}\right) d x=A(x) \tan ^{-1}(\sqrt{x})+B(x)+C\) જ્યાં \(C\) એ સંકલનનો અચળાંક હોય તો \(( A ( x ), B ( x ))\) ની જોડ .............. હોય શકે.JEE Mains 2020 Hard
- \(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) \(CeO _{2}\), નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે. વિધાન \(II :\) \(EuSO _{4}\), નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- એક ભૌતિક રાશિ \(Q\) એ ચાર અવલોકિત રાશિઓ \(a, b, c, d\) સાથે નીચે મુજબ સંબંધિત છે :
\(\mathrm{Q}=\frac{\mathrm{ab}{ }^4}{\mathrm{~cd}}\)
જ્યાં, \(\mathrm{a}=(60 \pm 3) \mathrm{Pa} ; \mathrm{b}=(20 \pm 0.1) \mathrm{m} ; \mathrm{c}=(40 \pm 0.2) \mathrm{Nsm}^{-2}\) અને \(\mathrm{d}=(50 \pm 0.1) \mathrm{m}\), તો Q માં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{1000}\) છે, જ્યાં \(x=\) ________ .JEE Mains 2025 Medium - \(100\,ms^{-1}\) ના વેગથી ગતિ કરતા \(6.63\,g\) દળની કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2014 Medium