JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?
- A \(C_2\)
- B \(F_2\)
- C \(O_2\)
- D \(S_2\)
Answer & Solution
Correct Answer
(C) \(O_2\)
Step-by-step Solution
Detailed explanation
ઇલેક્ટ્રોનિક સંરૂપણ \(O_2=\sigma 1 s^2<\underset{*}{\sigma} 1 s^2<\sigma 2 s^2<\stackrel{*}{\sigma} 2 s^2<\sigma 2 p_z^2<\pi 2 p_y^2=\pi 2 p_x^2<\stackrel{*}{\pi} 2 p_y^1=\stackrel{*}{\pi} 2 p_x^1\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\(Na_{2}B_{4}O_{7} \xrightarrow{\Delta}\) \(2 X+Y\)
\(CuSO_{4} + Y \xrightarrow{Non-Luminous flame} Z + SO_{3}\)
\(2Z + 2X + Carbon \xrightarrow{Luminous flame} 2Q + Na_{2}B_{4}O_{7} + CO\)
Z અને Q માં Cu ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\)સમુહ\(-15\)ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{5}\) તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ \(E _{2} O _{3}\) કરતા ઓછા એસિડિક છે. વિધાન \(II :\) સમુહ\(-15\) તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{3}\) ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.JEE Mains 2024 Hard
- એક પરમાણુમાં, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) અને \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\) ધરાવતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- \((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d) \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છેJEE Mains 2019 Hard
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના \(\frac {26}{49}\) છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના \(\frac {15}{49}\) તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.JEE Mains 2013 Hard
- એક ઉમેદવારને પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર જવાનું છે. ઉમેદવાર બસ, સ્કૂટર અને કારમાંથી ફક્ત એક જ વાહનનો ઉપયોગ આખા અંતર માટે કરે છે. ઉમેદવાર બસ, સ્કૂટર અને કાર દ્વારા જાય તેની સંભાવનાઓ અનુક્રમે \(\dfrac{2}{5}\), \(\dfrac{1}{5}\) અને \(\dfrac{2}{5}\) છે. ઉમેદવાર જો બસ, સ્કૂટર અને કારનો ઉપયોગ કરે તો પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચે તેની સંભાવનાઓ અનુક્રમે \(\dfrac{1}{5}\), \(\dfrac{1}{3}\) અને \(\dfrac{1}{4}\) છે. ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચ્યો છે, તે ઘટના આપી હોય, તો ઉમેદવાર બસ દ્વારા મુસાફરી કરી હોય તેની સંભાવના છે:JEE Mains 2026 Medium
-

લંબાઈ \(L\) ની એક દોરી એક છેડેથી જકડેલી છે અને તેના બીજા છેડે \(M\) દળ લટકાવેલું છે. આ દળ દોરીના છેડામાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, દર્શાવ્યા મુજબ, પ્રતિ સેકન્ડ \(\left(\frac{3}{\pi}\right)\) પરિભ્રમણ કરે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ \(\ldots\ldots\) ML છે.JEE Mains 2025 Hard - બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
- જો વિધેય \(f(x)=\frac{\sin 3 x+\alpha \sin x-\beta \cos 3 x}{x^3}, x \in {R}\), એ \(x=0\) પાસે સતત હોય, તો \(f(0) =\) .........JEE Mains 2024 Medium
- તેના ' \(x\) ' mg \(\mathrm{CO}_2\) ના નમૂનામાંથી \(10^{21}\) અણુઓ દૂર કર્યા પછી \(2.8 \times 10^{-3} \mathrm{~mol}\) \(\mathrm{CO}_2\) બાકી રહે છે. શરૂઆતમાં લીધેલ \(\mathrm{CO}_2\) નું દળ કેટલું હશે?
આપેલ છે: \(\mathrm{N}_{\mathrm{A}}=6.02 \times 10^{23} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy