ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

\(393\,K\) પર \(2-3\,atm\) દબાણ હેઠળ એક પોલિસેક્કેરાઈડ ' \(X\) ' ને મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં નીપજ  \(Y\) મળે છે.જયારે \(Y\) ની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરતાં ગ્લુકોનિક એસિડ આપે છે.\(X\)એ ફક્ત \(\beta-\)ગ્લાયકોસાઈડિક લિંકેજ ધરાવે છે.સંયોજન \(X\) શોધો.

  1. A સ્ટાર્ચ
  2. B સેલ્યુલોઝ
  3. C એમાયલેઝ
  4. D એમાયલોપેક્ટીન 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સેલ્યુલોઝ

Step-by-step Solution

Detailed explanation

Cellulose contains \(\beta-\) glycosidic linkages only
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app