enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Pd(C_6H_5)_2(SCN)_2]\) અને \([Pd(C_6H_5)_2(NCS)_2]\) વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો .
- A બંધનીય સમઘટક્તા
- B સવર્ગ સમઘટક્તા
- C આયનીકારક સમઘટક્તા
- D Solvate સમઘટક્તા
Answer & Solution
Correct Answer
(A) બંધનીય સમઘટક્તા
Step-by-step Solution
Detailed explanation
The compound shows linkage isomerism because the ligand in the compound is an ambidenate ligand that can bond at more than one atomic site i.e., \(:NC{S^ - }\) and \(:SC{N^ - }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક આયન \({ }_{22}^{48} X^{3-}\)ની કલ્પના કરો. જેના ન્યુકિલિયસ આયનમાં તેના ઈલેકટ્રોનની સંખ્યા કરતા \('a’\%\) સંખ્યા જેટલા ન્યુટ્રોન વધુ ધરાવે છ. તો \(‘a'\) નું મૂલ્ય શોધો.JEE Mains 2022 Medium
- \(2 IO _3^{-}+ xI ^{-}+12 H ^{+} \rightarrow 6 I _2+6 H _2 O\) તો \(x\)નું મૂલ્ય શું છે ?JEE Mains 2023 Easy
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I : પ્રોપાઇનનો એક મોલ સોડિયમના વધારા સાથે પ્રક્રિયા કરીને અડધો મોલ \(\mathrm{H}_2\) વાયુ મુક્ત કરે છે.
વિધાન II : પ્રોપાઇનના 4 g \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરીને \(\mathrm{NH}_3\) વાયુ મુક્ત કરે છે જે STP પર 224 mL જગ્યા રોકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(1\) ફેરડે વિદ્યુત \(\mathrm{Cu}^{2+}(1.5\) \(\mathrm{M}, 1 \mathrm{~L}) / \mathrm{Cu}\) માંથી અને \(0.1\) ફેરડે વિદ્યુત \(\mathrm{Ag}^{+}(0.2 \mathrm{M}, 1 \mathrm{~L}) / \mathrm{Ag}\) વિદ્યુતવિભાજન કોષોમાંથી પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ આ બે કોષોને નીચે દર્શાવ્યા મુજબ જોડીને એક વિદ્યુતરાસાયણિક કોષ બનાવવામાં આવ્યો. આમ બનેલા કોષનો \(298\) K તાપમાને emf છે-

આપેલ છે: \(\mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\mathrm{o}}=0.34 \mathrm{~V}\)
\(\mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^0=0.8 \mathrm{~V}\)
\(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06 \mathrm{~V}\)JEE Mains 2025 Easy - નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહ૨ણ નથી ?JEE Mains 2022 Medium
- નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો રેખા \(L\) એ રેખા \(5x - y\,= 1\) ને લંબ હોય અને રેખા \(L\) અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(5\) હોય તો રેખા \(L\) નું રેખા \(x + 5y\, = 0\) થી અંતર મેળવો.JEE Mains 2014 Hard
- જો રેખાઓ \(x\,=\,ay\,+\,b,\,\,z\,=\,cy\,+\,d\) અને \(x\, = \,a\,'z + \,b\,',\,\,y = \,c\,'z\, + \,d\,'\) પરસ્પર લંબ હોય તો . . . .JEE Mains 2019 Easy
- જો \(f(x)=x^3-x^2 f^{\prime}(1)+x f^{\prime \prime}(2)-f^{\prime \prime \prime}(3), x \in R\), હોય,તો \(.........\)JEE Mains 2023 Hard
- જો ઝડપ \((V)\), પ્રવેગ \((A)\) અને બળ \((F)\) ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2023 Hard
- એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે.JEE Mains 2022 Medium
- એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(440\, Hz\) થી \(480\, Hz\) જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(345\, ms ^{-1}\) હોય તો કારની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2020 Medium