JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(CCl_4\) (કાર્બન ટેટ્રાક્લોરાઈડ) માં ડાય-બ્રોમિનના \(10\% (v/v)\) દ્રાવણની મોલાલિટી \(x\) છે.તો \(x=...... \times 10^{-2}\,M\). (નજીકનો પૂર્ણાંક) [આપેલ \(Br_2\) નું મોલર દળ \(=160\,g\,mol^{-1}\) \(C\) નું પરમાણ્વિય દળ = \(12\,g\,mol^{-1}\) \(Cl\) નું પરમાણ્વિય દળ = \(35.5\,g\,mol^{-1}\) ડાય-બ્રોમિનની ઘનતા = \(3.2\,g\,mL^{-1}\) \(CCl_4\) ની ઘનતા = \(1.6\,g\,mL^{-1}\)]
- A \(138\)
- B \(139\)
- C \(137\)
- D \(136\)
Answer & Solution
Correct Answer
(B) \(139\)
Step-by-step Solution
Detailed explanation
(\(10\,ml\) solute in \(90\,ml\) solvent \(\text { mass of solute }=10 \times 3.2=32\,g\) \(\text { mass of solvent }=90 \times 1.6\,g\) \(m =\frac{32 \times 1000}{160 \times 90 \times 1.6}=1.388\) \(m =138.8 \times 10^{-2}=139\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ?JEE Mains 2013 Medium
- \(S\,F _{6}\) ની આણ્વિય ભૂમિતિ અષ્ટફલકીય છે . \(S\,F _{4}\) ની ભૂમિતિ શું હશે ?JEE Mains 2020 Medium
- IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- ઠંડા પાણીમાં ઓગાળેલા ઓક્સિજન \((DO)\) નું સાંદ્રણ ........ \(ppm\) સુધી જઈ શકે.JEE Mains 2019 Hard
- સુચિ \(- I\) સાથે સુચિ \(- II\) ને જોડો.
સુચિ -\(I\) (અણુ) સુચિ - \(II\) (આકાર) \((A)\). \(\mathrm{BrF}_5\) \((I)\). \(T\)-આકાર \((B)\). \(\mathrm{H}_2 \mathrm{O}\) \((II)\). સી-સો \((C)\). \(\mathrm{ClF}_3\) \((III)\). વળેલ \((D)\). \(\mathrm{SF}_4\) \((IV)\). સમચોરસ પિરામીડલ JEE Mains 2024 Hard - એક પ્રક્રિયા માટે \(\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]\) છે, \(\mathrm{A}\) નો \(50 \%\) ભાગ \(120\) મિનિટમાં વિઘટિત થાય છે. \(\mathrm{A}\) ના \(90 \%\) વિઘટન માટે લાગતો સમય _______ મિનિટ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આપેલા સંયોજનમાં \(A-D\) દર્શાવેલ પ્રોટોનનો એ એસિડીકતાનો સાયો ક્રમ ક્યો છે?
JEE Mains 2023 Hard - વક્ર \(y=3-\left|x-\frac{1}{2}\right|-|x+1|\) અને \(x\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ..........છે.JEE Mains 2022 Hard
- \(m\) દળની સુનમ્ય સાંકળ (ચેઈન) સમાન સ્તરે બે જડિત બિંદુઓ વચ્ચે લટકાવેલી છે. સાંકળનું સમક્ષિતિજ સાથેનું આધારબિંદુએ નમન \(30^{\circ}\) છે. સાંકળના પ્રત્યેક અડધિયાનું સંતુલન ધ્યાનમાં લેતા ન્યૂનતમ બિંદુએ સાંકળમાં તણાવ __________ છે.JEE Mains 2026 Hard
- \(2 \mathrm{~m}\) ધારની લંબાઈ ધરાવતો, \(2 \mathrm{~A}\) વિદ્યુતપ્રવાહ વહન કરતો એક ચોરસ ગાળો તેની ધાર \(\mathrm{x}-\mathrm{y}\) અક્ષને સમાંતર રહે તેમ મૂકવામાં આવેલ છે. એક ચુંબકીય ક્ષેત્ર \(x-y\) સમતલમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને \(\vec{B}=B_0(1+4 x) \hat{k}\) વડે દર્શાવેલ છે, જ્યાં \(\mathrm{B}_0=5 \mathrm{~T}\). ગાળા પર લાગતું પરિણામી ચુંબકીય બળ _______ \(\mathrm{N}\) છે.JEE Mains 2024 Hard
- એક ફલાસ્કમાં \(2:1\) ના દળ ગુણોત્તરમાં \(27^{\circ}\,C\) તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર \(..........\) છે.JEE Mains 2023 Easy
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard