JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક શું હશે ?

- A \(LiAlH_4\)
- B \(NaBH_4\)
- C \(H_2/Pd\)
- D \(B_2H_6\)
Answer & Solution
Correct Answer
(D) \(B_2H_6\)
Step-by-step Solution
Detailed explanation
Most suitable reagent for given conversion is \(\mathrm{B}_{2} \mathrm{H}_{6}\) (electrophilic reducing agent)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - ચાલો આપણે T તાપમાને એક પ્રતિવર્તી પ્રક્રિયાનો વિચાર કરીએ. આ પ્રક્રિયામાં, \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) બંનેના મૂલ્યો ધન હોવાનું અવલોકન થયું. જો સંતુલન તાપમાન Te હોય, તો પ્રક્રિયા સ્વયંભૂ બનશે જ્યારે :JEE Mains 2025 Easy
- \(CCl _{4( g )}, H _2 O ( g ), CO _{2( g )}\) અને \(HCl ( g )\) ની સર્જન એેન્થાલ્પી અનુક્રમે \(-105,-242,-394\) અને \(-92\,kJ\,mol^{-1}\) છે.નીચે આપેલ પ્રક્રિયાની એન્થાલ્પીની માત્ર \(..........\,kJ\,mol^{-1}\) (નજીકનો પૂર્ણાંક) \(CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )\)JEE Mains 2023 Medium
- સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.JEE Mains 2017 Medium
- જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાનJEE Mains 2023 Medium
- નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.JEE Mains 2022 Medium
- બોહરના સિદ્ધાંત અનુસાર સમાન ત્રિજ્યા ધરાવતી સ્પીસીઝ છે:
A. \(H\) (પ્રથમ કક્ષા)
B. \(He^+\) (પ્રથમ કક્ષા)
C. \(He^+\) (બીજી કક્ષા)
D. \(Li^{2+}\) (પ્રથમ કક્ષા)
E. \(Be^{3+}\) (બીજી કક્ષા)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - ધારોકે કેન્દ્ર \((1,0)\) અને નાભિલંબની લંબાઈ \(\frac{1}{2}\) હોય તેવા ઊપવલયની પ્રધાન અક્ષ -અક્ષ પર છે જો તેની ગૌણ અક્ષ નાભિઓ પર \(60^{\circ}\) ખૂણો આંતરે, તો તેની પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈઓના સરવાળાનો વર્ગ \(......\) થાય.
JEE Mains 2023 Hard - રેખાઓ \(\mathrm{x}(3 \lambda+1)+\mathrm{y}(7 \lambda+2)=17 \lambda+5\) નો વિચાર કરો, જ્યાં \(\lambda\) એક પ્રાચલ છે, જે બધી એક બિંદુ P માંથી પસાર થાય છે. આ રેખાઓ પૈકી એક (ધારો કે L) ઊગમબિંદુથી સૌથી દૂર છે. જો \(L\) નું બિંદુ \((3,6)\) થી અંતર \(d\) હોય, તો \(d^2\) = __________JEE Mains 2025 Easy
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) \(f(x)=\frac{x}{\left(1+x^4\right)^{1 / 4}}\) વડે વ્યાખ્યાયિત વિધેય છે અને \(g(x)=f(f(f(f(x))))\) છે. તો \(18 \int_0^{\sqrt{2 \sqrt{5}}} x^2 g(x) d x\) = ...........JEE Mains 2024 Hard
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 Hard