JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?

- A \((A) < (B) < ( D) < (C)\)
- B \((A)<(B) <(C) <(D)\)
- C \((B) <(A) < (C) <(D)\)
- D \((B) <(A) <(D)<(C)\)
Answer & Solution
Correct Answer
(A) \((A) < (B) < ( D) < (C)\)
Step-by-step Solution
Detailed explanation
In the given substituted benzene rings, the substitutents methoxy \((- OCH_3)\) and amino \((-NH_2)\) are strongly activating groups while methyl \((- CH_3)\) is weakly activating and chloro \((- Cl) \) is a deactivating group towards electrophilic aromatic substituation…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I : \)શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે. વિધાન \(II :\) વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \({A} \rightarrow {B}\) પ્રક્રિયા માટે, દર અચળાંક \({k}\) એ \({s}^{-1}\)માં \(\log _{10} {k}=20.35-\frac{\left(2.47 \times 10^{3}\right)}{{T}}\) દ્વારા આપવામાં આવે છે. સક્રિયકરણની ઊર્જા \(.....\) \({kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {R}=8.314\, {~J}\, {~K}^{-1}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા \(.....\) છે. \(A.\) \(I _2( g ) \rightarrow 2 I ( g )\) \(B.\) \(HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )\) \(C.\) \(H _2 O ( l ) \rightarrow H _2 O ( g )\) \(D.\) \(C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )\) \(E.\) પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 Hard
- \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(Hg\) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે? \(a\). \(d\)-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે. \(b\). \(\mathrm{Zn}\) અને \(\mathrm{Cd}\) એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે \(\mathrm{Hg}\) એ +\(I\) અને +\(II\) દર્શાવે છે. \(c\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે. \(d\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ને મૃદુ ધાતુઓ કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો ત્રિકોણની બધી બાજુઓ સમાંતર શ્રેણી માં હોય અને સૌથી મોટો ખૂણો એ સૌથી નાના ખૂણા કરતાં બમણો હોય તો ત્રિકોણની બધી બાજુઑનો ગુણોતર મેળવો.JEE Mains 2019 Hard
- ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર \(P_1, P_2, P_3\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી \(P_3\) ની અક્ષ \(P_1\) ની અક્ષને લંબ અને \(P_2\) ની અક્ષ \(P_3\) ની અક્ષ સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે.જ્યારે \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ \(P_1\) પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા \(I\) મળે છે તો \((I_0/I)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ \(I\) ક્રિયાશીલ સમધટકો \(B\) \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ \(II\) સમાનધર્મી \(C\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ \(III\) એનોમર્સ \(D\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ \(IV\) એપીમર્સ JEE Mains 2024 Medium - જો વ્યક્તિને કોઈ પણ પ્રયત્નમાં ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના \(\frac{1}{3}\) હોય તો કેટલા ન્યૂનતમ સ્વતંત્ર પ્રયત્ન કરવા પડે કે જેથી ટાર્ગેટને ઓછામાં ઓછી એક વાર તાકી શકાય તેની સંભાવના \(\frac{5}{6}\) કરતાં વધુ થાય.JEE Mains 2019 Hard
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-x+2=0\) ના બીજ છે, જ્યાં \(\operatorname{Im}(\alpha)>\operatorname{Im}(\beta)\). તો \(\alpha^6+\alpha^4\) \(+\beta^4-5 \alpha^2 =\) ...........JEE Mains 2024 Hard
- દરેક \(1 \;m ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના \(0.07\;T\)ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......\(V\) થશે.JEE Mains 2022 Easy