JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેના દ્રાવણોની \(pOH\)ના ઘટતા ક્રમમાં ગોઠવણી કરો: \((A)\) \(0.01 \,M\, HCl\) \((B)\) \(0.01 \,M \,NaOH\) \((C)\) \(0.01 \,M \,CH _{3} COONa\) \((D)\) \(0.01 \,M \,NaCl\)
- A \((B)>(C)>(D)>(A)\)
- B \(( A )>( C )>( D )>( B )\)
- C \((B)>(D)>(C)>(A)\)
- D \(( A )>( D )>( C )>( B )\)
Answer & Solution
Correct Answer
(D) \(( A )>( D )>( C )>( B )\)
Step-by-step Solution
Detailed explanation
\((i)\) \(10^{-2} M HCl \Rightarrow\left[ H ^{+}\right]=10^{-2} M \rightarrow pH =2\) \((ii)\) \(10^{-2} M NaOH \Rightarrow\left[ OH ^{-}\right]=10^{-2} M \rightarrow PoH =2\) \((iii)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 20 mL સોડિયમ આયોડાઇડના દ્રાવણને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણના વધારા સાથે પ્રક્રિયા કરતા 4.74 g સિલ્વર આયોડાઇડ પ્રાપ્ત થયું. સોડિયમ આયોડાઇડ દ્રાવણની મોલારિટી ________ M છે. (નજીકની પૂર્ણાંક કિંમત) (આપેલ છે: \(\mathrm{Na}=23, \mathrm{I}=127, \mathrm{Ag}=108, \mathrm{~N}=14\), \(\mathrm{O}=16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\))JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : n - બ્યુટેન માટે કેટલાક સંરૂપણકો હોય છે. આ સંરૂપણકોમાંથી,
ઓછામાં ઓછું સ્થાયી છે અને સૌથી વધુ સ્થાયી સંરૂપણક છે
વિધાન II : જેમ જેમ દ્વિપાશ્વીય કોણ વધે છે, આંતરિક/ટોર્શનલ તાણ (X) થી (Y) સુધી ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(CH _{4( g )}\) ના \(16\,g\) \(I\) વજન \(28\,g\) \(B\) \(H _{2( g )}\) ના \(1\,g\) \(II\) \(60.2 \times 10^{23}\) ઇલેક્ટ્રોન્સ \(C\) \(N _{2( g )}\) ના \(1\,mole\) \(III\) વજન \(32\,g\) \(D\) \(SO _{2( g )}\) ના \(0.5\,mol\) \(IV\) \(STP\) પર \(11.4\,L\) કદ રોકે છે. JEE Mains 2023 Hard - નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 Medium - સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - આર્હેનિયસના સમીકરણને અનુસરતિ કોઈ એક પ્રક્રિયાના આલેખો નીચે આપેલા છે \((0\,^oC < T < 300\,^oC)\) (\(k\) અને \(E_a\) અનુક્રમે પ્રક્રિયા વેગ અને સક્રીયકરણ ઉર્જા છે ) તો નીચેનામાથી શું થશે?
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- એક બિંદુવત વસ્તુ \(O\) ને બે પાતળા અનુક્રમે \(24\,cm\) અને \(9\,cm\) કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ \(L _1\) અને \(L _2\) ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર \(10\,cm\) અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ \(L_1\) થી \(6\,cm\) દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........\(cm\) છે.
JEE Mains 2023 Hard - યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં \(6.1\) ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે?JEE Mains 2014 Medium
- ધારો કે \(C\) એ લઘુત્તમ ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ છે જે દીર્ઘવૃત્ત \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ને ઘેરે છે, જેની ઉત્કેન્દ્રતા \(\frac{1}{2}\) અને નાભિઓ \(( \pm 2,0)\) છે. ધારો કે PQR એક ચલ ત્રિકોણ છે, જેનું શિરોબિંદુ \(P\) વર્તુળ \(C\) પર છે અને બાજુ \(Q R\) ની લંબાઈ 29 છે, જે \(E\) ના પ્રધાન અક્ષને સમાંતર છે અને \(E\) ના ઋણ \(y\)-અક્ષ સાથેના છેદનબિંદુને સમાવે છે. તો ત્રિકોણ PQR નું મહત્તમ ક્ષેત્રફળ શોધો:JEE Mains 2025 Easy
- સમીકરણ \(x+1-2 \log _{2}\left(3+2^{x}\right)+2 \log _{4}\left(10-2^{-x}\right)=0\) ના ઉકેલનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- ક્લોરિન જળને રાખી મૂક્તા તેનો રંગ ગુમાવે છે અને ........ આપે છે.JEE Mains 2015 Hard
- એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
JEE Mains 2021 Hard