JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલ સંયોજનોની બેઝિક્તા નો ચઢતો ક્રમ કયો થશે? \((1)\) \(C{H_3}C{H_2}N{H_2}\) \((2)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,}\\
{\,C{H_3}C{H_2}NH\,\,\,\,\,\,\,}
\end{array}\) \((3)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,C{H_3}}\\
{\,|}\\
{{H_3}C - N - C{H_3}}
\end{array}\) \((4)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,C{H_3}}\\
{\,|}\\
{Ph - N - H}
\end{array}\)
- A \((4) < (3) < (2) < (1)\)
- B \((4) < (3) < (1) < (2)\)
- C \((1) < (2) < (3) < (4)\)
- D \((1) < (2) < (4) < (3)\)
Answer & Solution
Correct Answer
(B) \((4) < (3) < (1) < (2)\)
Step-by-step Solution
Detailed explanation
Correct order of basic strength is \(NH_2(Et)_2 > EtNH_2 > NMC_3 > Ph -NH -CH_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દહન પછી \(22 \mathrm{~g} \mathrm{CO}_{2(\mathrm{g})}\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા \(\mathrm{x} \times 10^{-2}\) મોલ છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(CH_2Cl_2(DCM)\) નું \(2.6 \times 10^{-3}\) દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન \((CH_2Cl_2)\) \(671.141\,mL\) ક્લોરોફોર્મ \((CHCl_3)\) માં ઉમેરવામાં આવે છે.તો \(DCM\) ની સાંદ્રતા \(.....\,ppm\) (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલું છેઃ પરમાણુ દળ \(:c =12\)\(H=1,\)\(CI= 35.5\),\(CHCl_3\)ની ઘનતા\(= 1.49\,g\,cm^3\)JEE Mains 2023 Hard
- એક સંયોજનનું તત્વીય બંધારણ \(54.2 \% \mathrm{C}, 9.2 \% \mathrm{H}\) અને \(36.6 \% \mathrm{O}\) છે.
જો સંયોજનનો મોલર દળ \(132 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) હોય, તો સંયોજનનું આણ્વીય સૂત્ર છે :
[આપેલ છે : \(\mathrm{C}: \mathrm{H}: \mathrm{O}\) નો સાપેક્ષ પરમાણ્વીય દળ \(=12: 1: 16\) ]JEE Mains 2025 Easy - ધાતુ આયન જેની ઇલેક્ટ્રોનીય રચના લિગાન્ડના સ્વભાવથી પ્રભાવિત થતી નથી અને જે બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં બિન-પ્રકાશીય જ્યોતમાં જાંબલી રંગ આપે છે તે _______ છે.JEE Mains 2025 Hard
- પ્રક્રિયા \(X \to Y\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(X\) ના \(Y\) માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા \(150\,kJ\,mol^{-1}\) છે. પ્રક્રિયા એન્થાલ્પી \(135\,kJ\,mol^{-1}\) છે. તો પ્રક્રિયા \(Y \to X\) માટે સક્રિયકરણ ઊર્જા .......\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
- પ્રક્રિયા \(3A+2B \to C + D\) માટે વિકલનીય વેગ નિયમ ....તરીકે લખાશે.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- જો સંકર સંખ્યા \(z=2-i\left(2 \tan \frac{5 \pi}{8}\right)\) નો માનાંક \(r\) અને કોણાંક \(\theta\) હોય, તો \((r, \theta)\) શું છે?JEE Mains 2024 Medium
- બે ચુંબકીય દ્રવ્યો \(A\) અને \(B\) માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
JEE Mains 2016 Easy - નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
JEE Mains 2023 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\mathrm{m}\) દળને એક દળરહિત દોરી વડે બાંધી એક \(\mathrm{r}\) ત્રિજ્યા અને \(m\) દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે \(h\) અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
JEE Mains 2020 Medium - જેની ચારેય સપાટીઓ પર \(1,2,3,4\) લખેલ હોય તેવા એક સમતોલ ચતુષ્ફલકીય પાસાને ત્રણ વાર સ્વતંત્ર રીતે ગબડાવતાં મળતા પરિણામો \(\mathrm{a}, \mathrm{b}\) અને \(\mathrm{c}\) વડે દર્શાવેલ છે. જો \(\mathrm{a} x^2+\mathrm{b} x+\mathrm{c}=0\) ના તમામ બીજ વાસ્તવિક હોય તેની સંભાવના \(\frac{\mathrm{m}}{\mathrm{n}}\), ગુ.સા.અ. \((\mathrm{m}, \mathrm{n})=1\) હોય, તો \(\mathrm{m}+\mathrm{n}=\) .............JEE Mains 2024 Hard
- ધારોકે \(y=f(x)\) એ બિંદુુ \((-1,0)\) માંથી પસાર થતો અને રેખા \(y=x\) ને \((1,1)\) ને પર સ્પર્શતો દ્વિધાત વક્ર છે.તો બિંદુ \((\alpha, \alpha+1)\) પર વક્રના અભિલંબ ની પ્રથમ ચરણ નો \(x\) અંત:ખંડ \(.......\) છે.JEE Mains 2023 Hard