JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ \(0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}\) કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ) \((i)\) \(0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}\) \((ii)\) \(0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}\) \((iii)\) \(0.10\, {M}\, {KCl}\) \((iv)\) \(0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}\)
- A \(4\)
- B \(3\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
As \(0.1 \,{M} {C}_{2} {H}_{5} {OH}\) is non-dissociative and rest all salt given are electrolyte so in each case effective molarity \(>\,0.1\) so each will have lower freezing point.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રકિયા માટે \(445\,g\) \(C_{57}H_{110}O_6\) માંથી ઉત્પન્ન થતા પાણીનુ દળ ............. \(\mathrm{g}\) જણાવો. \(2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)\)JEE Mains 2019 Hard
- \(XeO_3F_2\) માં \(Xe\) પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?JEE Mains 2019 Medium
- આપેલ તત્વો માટે વિદ્યુતઋણતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) ઓરડાના તાપમાને તેલ છે \(B\). \(\mathrm{V}_2 \mathrm{O}_4\) એસિડ સાથે પ્રતિક્રિયા કરીને \(\mathrm{VO}_2^{2+}\) આપે છે \(C\). \(\mathrm{CrO}\) બેઝિક ઓક્સાઇડ છે \(D\). \(\mathrm{V}_2 \mathrm{O}_5\) એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
-

આપેલ TLC (થીન લેયર ક્રોમેટોગ્રાફી) માં, TLC પ્લેટના તળિયે (આધાર રેખા) થી બિંદુ A અને B ના અંતર અનુક્રમે \(5\ cm\) અને \(7\ cm\) છે. દ્રાવક અગ્ર નું અંતર \(10\ cm\) છે. B ની \(R_f\) કિંમત, A કરતા \(x \times 10^{-1}\) ગણી વધારે છે. \(x\) ની કિંમત _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- અહી \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ a & 0\end{array}\right], a \in R\) ને જો \(P+Q\) સ્વરૂપે લખી શકાય કે જેમાં \(P\) એ સંમિત શ્રેણિક છે અને \(Q\) એ વિસંમિત છે . જો \(\operatorname{det}(Q)=9\) હોય તો \(|P|\) નાં બધીજ શક્ય કિંમતોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - E ગતિ ઊર્જા ધરાવતા ડ્યુટેરોન અને 2E ગતિઊર્જા ધરાવતા આલ્ફાકણની ડિ બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર n : 1 છે. તે n નું મૂલ્ય __________ છે.
(ધારીલો પ્રોટોનનું દળ = ન્યુટ્રોનનું દળ લો.)JEE Mains 2026 Hard - જો રેખા \(2 x-y+3=0\) રેખાઓ \(4 x-2 y+\alpha=0\) અને \(6 x-3 y+\beta=0\) થી અંતર અનુક્રમે \(\frac{1}{\sqrt{5}}\) અને \(\frac{2}{\sqrt{5}}\) હોય તો \(\alpha\) અને \(\beta\) is ની શક્ય કિમતોનો સરવાળો ......... થાયJEE Mains 2020 Medium
- \(^{40}Ca\) અને \(^{16}O\) ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
- \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Fe}\) પૈકી એક સંક્રાંતિ તત્વ ' \(\mathrm{M}\) ' એ સૌથી વધારે દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે \(\mathrm{M}^{+}\) આયનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે. (નજીક નો પૂર્ણાક) (આપેલઃ પરમાણુક્રમાંક \(Sc : 21, Ti : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26\))JEE Mains 2024 Medium