JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જો \(5 \,{~L}\) દ્રાવણ બનાવવા માટે \(80\, {~g}\) કોપર સલ્ફેટ \({CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}\) આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા \({x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે. [આણ્વીય દળ \({Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]\)
- A \(49\)
- B \(80\)
- C \(64\)
- D \(17\)
Answer & Solution
Correct Answer
(C) \(64\)
Step-by-step Solution
Detailed explanation
Moles of \({CuSO}_{4} \cdot 5 {H}_{2} {O}=\frac{80}{249.54}\) Molarity \(=\frac{80}{\frac{249.54}{5}}=64.117 \times 10^{-3}\) Nearest integer, \({x}=64\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.
JEE Mains 2024 Hard - \(4.50 \times 10^{-29}\,J\) ગતિકી ઊર્જાના એક ઈલેકટ્રોન ની તરંગલંબાઈ \(........\times 10^{-5}\,m\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : ઈલેકટ્રોન નું દળ \(9 \times 10^{-31}\,kg\) છે,\(h =6.6 \times 10^{-34}\,Js\)JEE Mains 2023 Medium
- NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 Medium
- નીચે આપેલા માંથી કયા માં \(AgCl\) ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?JEE Mains 2022 Medium
- \(0^{\circ}\,C\) અને \(760\,mm\,Hg\) પર માપેલ \(H _2\) વાયુના \(8.40\,mL\) નો \(17\,mg\) હાઈડ્રોકાર્બન (M.F. \(C _{10} H _{16}\) ) ઉપયોગ કરે છે. આજ હાઈડ્રોકાર્બનના ઓઝોનાલિસીસથી મળતી નીપજો (આકૃતિ) હાઈડ્રોકાર્બન માં હાજર દ્વિબંધ (ધો)ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
JEE Mains 2019 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) સમતાપી (I) \(\Delta W(\text{થયેલું કાર્ય}) = 0\) (B) સમમોષ્મી (II) \(\Delta Q(\text{supplied heat}) = 0\) (C) સમદાબ (III) \(\Delta U(\text{change in internal energy}) \neq 0\) (D) સમકદ (IV) \(\Delta U = 0\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.JEE Mains 2026 Hard
- વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે.JEE Mains 2024 Hard
- \(I_{3}^{-}\)માં કેન્દ્રીય \(I\) અણુ પર ઇલેક્ટ્રોનની એયુગ્મિત જોડની સંખ્યા \(.......\) છે.
JEE Mains 2021 Medium - ત્રિપરિમાણીય યામોમાં ગતિ કરતાં એક કણનાં સ્થાન યામોને \(x = a\,cos\,\omega t\) , \(y = a\,sin\,\omega t\) અને \(z = a\omega t\) વડે આપવામાં આવે છે. તો આ કણની ઝડપ કેટલી થશે?JEE Mains 2019 Medium