JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?
- A \(\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CH}_3 \mathrm{COC}_2 \mathrm{H}_5\)
- B \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH}+\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{NH}_2\)
- C \(\mathrm{CS}_2+\mathrm{CH}_3 \mathrm{COCH}_3\)
- D \(\mathrm{CH}_3 \mathrm{OH}+\mathrm{CHCl}_3\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH}+\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{NH}_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH}\) અને \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{NH}_2\) નું દ્વિઅંગી મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. તેથી, દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH} \& \mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{NH}_2\) ના બાષ્પ દબાણ…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\)JEE Mains 2022 Easy
- એસિડ-બેઈઝ અનુમાપનમાં સૂચકો ના ઉપયોગ માટે ખોટું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- \(A\) અને \(B\) ના ધનાયન ની રચના દરમિયાન વિધાનોને પસંદ કરો \({C{H_3} - C{H_2} - CH = C{H_2} + HBr\\,\to \,CH _{3}- CH _{2}- CH _{2}- C^{+}H _{2}+ Br ^{-}} _{"A"}\) \({C{H_3} - C{H_2} - CH = C{H_2} + HBr\\, \to \,CH _{3}- CH _{2}- C^{+}H - CH _{3}+ Br ^{-}}_{"B"}\)JEE Mains 2021 Medium
- સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\,BM\) છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(x-y\) સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. \(x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.\) અને \(y=4 \sin (\omega t) m\) કણનો ગતિપથ ............. હશે.JEE Mains 2022 Medium
- અહી \(S\) એ અંતરાલ \([0,4 \pi]\) માં સમીકરણ \(\sin ^{4} \theta+\cos ^{4} \theta-\sin \theta \cos \theta=0\) ઉકેલનો સરવાળો દર્શાવે છે તો \(\frac{8 \mathrm{~S}}{\pi}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બ્યૂટિરિક એસિડ \(\left( C _{3} H _{7} COOH \right)\) માટે \(K _{ a }\) એ \(2 \times 10^{-5}\) છે. તો બ્યૂટિરિક એસિડના \(0.2 \,M\) દ્રાવણની \(pH\) .......... \(\times 10^{-1}\) છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ \(\log 2=0.30]\)JEE Mains 2022 Medium
- જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા \(7x- y+ 1 =0\) ને બિંદુ \((0, 1)\) આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા \(y + 2x = 1\) પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard
- \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે.JEE Mains 2024 Hard