ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે, \(\gamma_{1} A +\gamma_{2} B \rightarrow \gamma_{3} C +\gamma_{4} D\) જ્યાં \(v_{1}, v_{2}, v_{3}\) અને \(v_{4}\) એ પૂર્ણાંક છે. \((i.e.\) \(\left.1,2,3,4 \ldots . .\right)\) \(10\) સેકન્ડોના અંતરાલ માં \(C\) ની સાંદ્રતા \(10\,m\,mol\,dm ^{-3}\) માંથી \(20\,m\,mol\,dm ^{-3}\) માં ફેરફાર થાય છે.\(D\)નો દશ્ય થવાનો વેગ એ \(B\)ના અદશ્ય થવાના વેગ કરતા \(1.5\) ગણો છે, ને \(A\) ના અદશ્ય થવાના વેગ કરતા બમણો છે.પ્રાયોગિક રીતે \(D\)ના દશ્ય થવાનો વેગ \(9,m\,mol\,dm ^{-3} \,s ^{-1}\) શોધવામાં આવ્યો.તેથી પ્રક્રિયાનો વેગ \(\dots\dots\,\,m\,mol\)\(dm ^{-3} s ^{-1}.\)

  1. A \(25\)
  2. B \(20\)
  3. C \(1\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1\)

Step-by-step Solution

Detailed explanation

\(\gamma_{1} A +\gamma_{2} B \longrightarrow \gamma_{3} C +\gamma_{4} D\) Given : \(+\frac{ d [ D ]}{ dt }=\frac{-3}{2} \frac{ d [ B ]}{ dt }\) \(\Rightarrow \frac{-1}{2} \frac{ d [ B ]}{ dt }=\frac{+1}{3} \frac{ d [ D ]}{ dt }\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app