ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

મિશ્રણ 'X' ને ધ્યાનમાં લો કે જેને \(0.4 mol\left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) અને o.4 mol \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) ને પાણીમાં ઓગાળીને તેનું 4 L દ્વાવણ બનાવવામાં આવે છે. જ્યારે તેમાંથી મિશ્રણ 'X' ના 2 L ને વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તેનું 'Y' માં અવક્ષેપન થાય છે. બાકી રહેલા 2 L મિશ્રણ 'X' ની વધુ પ્રમાણમાં BaCl2 સાથે પ્રક્રિયા કરતાં તેનું 'Z માં અવક્ષેપ થાય છે. નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે ?

  1. A 'Z' ના 0.2 mol બને છે.
  2. B 'Y' એ \( BaSO_{4} \) છે અને 'Z' એ AgBr છે.
  3. C 'Z' ના 0.4 mol બને છે.
  4. D 'Y' ના 0.1 mol બને છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 'Z' ના 0.2 mol બને છે.

Step-by-step Solution

Detailed explanation

4 લિટર દ્રાવણમાં 0.4 mol \( [Co(NH_{3})_{5}SO_{4}]Br \) + 0.4 mol \( [Co(NH_{3})_{5}Br]SO_{4} \) હાજર છે. 2 લિટર મિશ્રણમાં દરેક સંકીર્ણના 0.2 mol હશે. 2 લિટર મિશ્રણની \( AgNO_{3} \) ના વધુ પ્રમાણ સાથે પ્રતિક્રિયા કરતા, 0.2 mol AgBr બનશે (Y). 2 લિટર મિશ્રણની \( BaCl_{2} \) ના વધુ…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app