JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પોટેશિયમ ક્લોરાઈડનું \(0.5\) ટકાવાર દ્રાવણ \(-0.24^{\circ}\,C\) પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી \(\dots\dots\)છે. (પાણી માટે મોલલ અવનયન અચળાંક \(1.80\,K\,kg\,mol ^{-1}\) અને \(KCl\) નું મોલર દળ \(74.6\,g\,mol ^{-1}\) છે.)
- A \(41\)
- B \(60\)
- C \(80\)
- D \(98.5\)
Answer & Solution
Correct Answer
(D) \(98.5\)
Step-by-step Solution
Detailed explanation
\(0.5\, \%\) solution of \(KCl\) So \(m =\frac{0.5}{74.6} \times \frac{1}{0.1}\) \(\Delta T _{ f }= i \times m _{ f }\) \(0.24=i \cdot \frac{0.5}{74.6} \times \frac{1.80}{0.1}\) \(i=\frac{0.24 \times 74.6}{0.5 \times 1.80} \times 0.1\) \(=1.989\) \(1.989=1+\alpha( n -1)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આપેલ કક્ષા માટે, કુલ માન્ય કક્ષકો ની સંખ્યા \(\mathrm{n}^2\) દ્વારા આપવામાં આવે છે.
વિધાન (II) : કોઈપણ ઉપકક્ષા માટે, કક્ષકોનું અવકાશીય અભિવિન્યાસ શૂન્ય સહિત \(-l\) થી \(+l\) મૂલ્યો દ્વારા આપવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - પરમાણુ A અને B ની સહસંયોજક ત્રિજ્યા અનુક્રમે \(r_A\) અને \(r_B\) છે. AB અણુની સહસંયોજક બંધ લંબાઈ અને કુલ લંબાઈ અનુક્રમે કઈ હશે?JEE Mains 2026 Easy
- \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy
- ઘન અવસ્થામાં \(PCl _{5}\)નું બંધારણ શું હશે?JEE Mains 2020 Hard
- \(Pt ( s ) H _2( g )(1 bar )\left| H ^{+}( aq )(1 M )\right|\left| M ^{3+}( aq ), M ^{+}( aq )\right| Pt ( s )\) \(298\,K\) પર જ્યારે \(\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a\) હોય ત્યારે આપેલ કોષ નો \(E_{\text {cell }}\) એ \(0.1115\,V\) છે. \(a\) નું મૂલ્ય \(............\) છે.આપેલ : \(E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V\) \(\frac{2.303\,R T}{F}=0.059\,V\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(2^{sin x}+2^{cos x}\) ની ન્યૂનતમ કિમત મેળવોJEE Mains 2020 Hard
- ધારોકે \(\alpha, \beta\) અને \(\gamma\) ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. ધારોકે \(f(x)=\alpha x^{5}+\beta x^{3}+\gamma x, x \in R\) અને \(g: R \rightarrow R\) એવું છે કે જેથી પ્રત્યેક \(x \in R\) માટે \(g(f(x))=x\) થાય. ને \(a _{1}, a _{2}, a _{3}, \ldots, a _{ n }\) સમાંતર શ્રેણીમાં હોય અને તેનો મધ્યક શૂન્ય હોય, તો \(f\left(g\left(\frac{1}{ n } \sum_{i=1}^{ n } f\left( a _{i}\right)\right)\right)\) ની કિંમત .............. છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારોકે \(\alpha, \beta\) એ દ્વિધાત સમીકરણ \(x^2+\sqrt{6} x+3=0\) ના બીજ છે.તો \(\frac{\alpha^{23}+\beta^{23}+\alpha^{14}+\beta^{14}}{\alpha^{15}+\beta^{15}+\alpha^{10}+\beta^{10}}=..........\)JEE Mains 2023 Hard
- તળાવ ની સપાટીથી \(25\,m\) ઊંચાઈએ આવેલા બિંદુ \(P\) થી વાદળના ઉત્સેધકોનનું માપ \(30^o\) અને તળાવમાં મળતા તે જ વાદળના પ્રતિબિંબ ના અવસેધકોણનું માપ \(60^o,\) જણાય છે તો તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ ( મીટર માં ) મેળવો.JEE Mains 2019 Hard
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?JEE Mains 2014 Medium