JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(15\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(AX\) is a covalent diatomic molecule.
The molecule is \(NO\).
Total no. of electrons is \(15\).
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 અઘરું
- \(10^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા 1 મોલ પાણીને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં રૂપાંતરિત કરવા માટેનો કુલ એન્થાલ્પી ફેરફાર _______ છે.
(આપેલ છે : \(\Delta_{\text {fus }} H=x \mathrm{~kJ} / \mathrm{mol}\))
\(\begin{aligned} & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\right]=\mathrm{y} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1} \\ & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{s})\right]=\mathrm{z} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\end{aligned}\)JEE Mains 2025 મધ્યમ - સમચતુષ્ફલકીય સંકીર્ણના આપેલ d-કક્ષકોની ઊર્જા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. \(d_{xy} = d_{xz} > d_{x^2-y^2}\)
B. \(d_{xy} = d_{yz} > d_{z^2}\)
C. \(d_{x^2-y^2} > d_{z^2} > d_{xz}\)
D. \(d_{x^2-y^2} = d_{z^2} < d_{xz}\)
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - એક દ્રિપરમાણ્વીય અણુમાં \(2 \mathrm{s}\) અને \(2 \mathrm{p}\) પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે. વિધાન \(II :\) હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 અઘરું
- નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(2\,kg\) દ્રવ્યમાન ધરાવતો ધનગોળો સમક્ષિતિજ પૃષ્ઠ પર \(2240\,J\) ગતિઉર્જા સાથે શુદ્ધ લોટણ ગતિ કરે છે. તો ગોળાના કેન્દ્રનો વેગ \(............ms ^{-1}\) હશે.JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલ સંયોજન માટે સાચું \(IUPAC\) નામ આપો.
JEE Mains 2023 મધ્યમ - \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 અઘરું
- આણ્વીય સૂત્ર \(\left(\mathrm{Zr}^{4+}\right)_3\left(\mathrm{PO}_4^{3-}\right)_4\) ધરાવતા ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા(s) નીચેના સંબંધ દ્વારા અપાય છે :JEE Mains 2025 અઘરું
- સંકીર્ણ \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(........B.M.\) છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:\(Mn\)નો પરમાણુ ક્રમાંક:\(25\))JEE Mains 2023 મધ્યમ
- નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 અઘરું