JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સૌથી નબળો \(\mathrm{E}-\mathrm{E}\) બંધ ધરાવતા સમૂહ 15 ના બિનધાતુ તત્વ ' E ' ની મહત્તમ સહસંયોજકતા _______ છે.
- A 4
- B 6
- C 3
- D 5
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{N}-\mathrm{N} < \mathrm{P}-\mathrm{P}\) : એકલ \((\sigma)\) બંધ પ્રબળતા L.P.-L.P. અપાકર્ષણને કારણે અને નાઇટ્રોજનની મહત્તમ શક્ય સહસંયોજકતા 4 છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથાઇલ એસિટેટ, એક પ્રવાહી, માં હાજર મુખ્ય આંતરઆણ્વિય બળો જણાવો.JEE Mains 2020 Hard
- કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 Hard
- સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]JEE Mains 2021 Medium
- \(\left[{Fe}({CO})_{4}\left({C}_{2} {O}_{4}\right)\right]^{+}\)ની માત્ર ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(BM\)માં ગણો.JEE Mains 2021 Easy
- નીચે આપેલા પૈકી પ્રબળ રિડક્ષન અને આકિસડેશન કર્તા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(220 \,V , 50 \,Hz\) ના \(AC\) ઉદ્ગમને \(25 \,V , 5 \,W\) ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ \(R\) હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો \(R\) નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા \(R\) અને જડત્વની ચાકમાત્રા \(I\) છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ \(\mathrm{m}_{1}\) અને \(\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)\) ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે \(\mathrm{m}_{1}\) દળ નીચે તરફ \(h\) અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
JEE Mains 2020 Hard - જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
- એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ \(1 \,mm\) છે. \(5\,\mu m\) અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Medium
- જો રેખા \(L\) એ ઉંગમબિંદુથી અને ધન અંત:ખંડો સાથે બનાવેલ લંબની લંબાઈ \(4\) એકમ અને રેખા \(x + y = 0\) સાથે \(60^o\) નો ખૂણો આંતરે તો રેખા \(L\) નું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(a_1, a_2, a_3, \ldots\) એક સમાંતર શ્રેણી (A.P.) છે અને \(g_1 = a_1, g_2, g_3, \ldots\) એક વધતી ભૂમિતિ શ્રેણી (G.P.) છે. જો \(a_1 = a_2 + g_2 = 1\) અને \(a_3 + g_3 = 4\), તો \(a_{10} + g_5\) બરાબર છે:JEE Mains 2026 Medium