JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\({V}_{2} {O}_{3}\) અને \({CrO}\) ઓક્સાઇડનો સ્વભાવ પ્રકાર અનુક્રમે \({X}\) અને \({Y}\) તરીકે અનુક્રમિત છે. \({X}\) અને \({Y}\)નો સાચો સમૂહ છે:
- A \({X}=\) બેઝિક \(\quad {Y}=\) ઊભયગુણી
- B \({X}=\) ઊભયગુણી \(\quad {Y}=\) બેઝિક
- C \({X}=\) એસિડિક \(\quad {Y}=\) એસિડિક
- D \({X}=\) બેઝિક \(\quad {Y}=\) બેઝિક
Answer & Solution
Correct Answer
(D) \({X}=\) બેઝિક \(\quad {Y}=\) બેઝિક
Step-by-step Solution
Detailed explanation
\({V}_{2} {O}_{3}-\) basic \(CrO-\) basic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 Hard - \(1.5\) મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન \(4\,K\) છે. \(4.5\) મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન \(4\,K\) છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર \(\left( K _{ b } / K _{f}\right)\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનોની ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - જો \(\mathrm{Br}_{2(l)}\) ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી \(\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}\) અને \(\mathrm{Br}_{2}\) માટે બંધ એન્થાલ્પી \(y \;\mathrm{kJ} / \mathrm{mol}\) હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.JEE Mains 2020 Hard
- \(MOT\) મુજબ, \({O}_{2}^{2-}\)માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Medium
- કયો પ્રક્રિયક \(1-\) એસિટિક એસિડમાં નેફ્થાઇલએમાઇન અને સલ્ફેનિલિક એસિડની શોધ માટે વપરાય છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\alpha = {\cos ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right),\beta = {\tan ^{ - 1}}\,\left( {\frac{1}{3}} \right)\), કે જયાં \(0 < \alpha ,\beta < \frac{\pi }{2}\), તો \(\alpha - \beta \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપ્યાં છે. વિધાન \(I\): જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદુઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમીકરણ \(P_1-P_2=\rho g\left(h_2-h_1\right)\) ઉપર આધાર રાખે છે. વિધાન \(II\) : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં \(2 \mathrm{gh}=v_1^2-v_2^2\) છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
JEE Mains 2024 Hard - બે વિદ્યુતભારો \(7 \mu \mathrm{c}\) અને \(-4 \mu \mathrm{c}\) અનુક્રમે \((-7 \mathrm{~cm}, 0,0)\) અને \((7 \mathrm{~cm}, 0,0)\) પર મૂકેલા છે. આપેલ છે, \(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\), વિદ્યુતભાર રચનાની વિદ્યુતસ્થિતિજ ઊર્જા છે :JEE Mains 2025 Medium
- જો \([ \propto ]\) એ \(a\) કે તેથી નાનો મહતમ પૂર્ણાંક દર્શાવે,તો \(\lim _{x \rightarrow a}([x-5]-[2 x+2])=0\) થાય તેવી \(\propto\) ની તમામ કિંમતોનો ગણ \(.............\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે ઉગમબિંદુ \(\mathrm{O}\) માંથી દોરેલ બે સુરેખાઓ રેખા \(3 x+4 y=12\) ને બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) પર એ રીતે છેદે છે કે જેથી \(\triangle \mathrm{OPQ}\) એ સમદ્રીબાજુ ત્રિકોણ છે તથા \(\angle \mathrm{POQ}=90^{\circ}\). જો \(l=\mathrm{OP}^2+\mathrm{PQ}^2+\mathrm{QO}^2\), તો \(l\) થી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard
- \(2000\,W\) પાવર ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)JEE Mains 2023 Medium