JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ધાતુ \(A\) નાં પરમાણનું આયનીકરણ કરવા માટે \(663\, nm\) તરંગલંબાઈ વાળા વિદ્યુતચુંબકીય વિકિરણ પર્યાપ્ત છે. તો ધાતુ \(A\) ની આયનીકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\) માં ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \(\left[ h =6.63 \times 10^{-34}\, Js , c =3.00 \times 10^{8} \,ms ^{-1}\right.\) \(,\) \(\left. N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\right]\)
- A \(145\)
- B \(90\)
- C \(40\)
- D \(180\)
Answer & Solution
Correct Answer
(D) \(180\)
Step-by-step Solution
Detailed explanation
\(E=\frac{ hc }{\lambda} \times \frac{ N _{ A }}{1000}\) \(=\frac{6.63 \times 10^{-34} \times 3 \times 10^{8} \times 6.02 \times 10^{23}}{663 \times 10^{-9} \times 1000}\) \(=3 \times 6.02 \times 10\, kJ\) \(=180.6\, kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({PCl}_{5}\)ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- નીચે આપેલામાંથી ખોટા વિધાન/નો ની સંખ્યા \(........\) છે. \(A\). શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે. \(B\). રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી. \(C\). એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે. \(D\). શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે \(mol\,L ^{-1}\,s ^{-1}\) અને \(mol ^{-1}\,L\) \(s^{-1}\) છે.JEE Mains 2023 Hard
-

બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં, એક ધાતુ ક્ષાર (આપેલામાંથી એક) ને જ્યોતના B બિંદુએ ગરમ કરવામાં આવે છે, જેના પરિણામસ્વરૂપ લીલા રંગનો ક્ષાર મણકો મળે છે. આ ક્ષારની સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય _______ BM છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ પરમાણુ ક્રમાંક: \(Cu =29, Ni =28, Mn =25, Fe =26\) ]JEE Mains 2024 Medium - નીચે આપેલી ઉર્જાઓ પૈકી .............. \(\mathrm{eV}\) એક હાઈડ્રોજનની સંભવિત ઉતેજિત અવસ્થાની ઊર્જા છે ?JEE Mains 2015 Hard
- \(XeF_6\) ના આંશિક જળવિભાજનથી એક સંયોજન \('X'\) મળે છે. જ્યારે \(XeF_6\) સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન \('X'\) મળે છે. તો સંયોજન \('X'\) જણાવોJEE Mains 2017 Hard
- ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો. એમાઇડ નિપજની ટકાવારી ...... છે. (આપેલ : આણ્વિય દળ : \(C : 12.0\, u , H : 1.0 \,u,N : 14.0\, u , O : 16.0\, u , Cl : 35.5\, u )\)
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક ધન આયન \(A\) અને એક ઋણ આયન \(B\) ના વિદ્યુતભારો અનુક્રમે \(6.67 \times 10^{-19} \mathrm{C}\) અને \(9.6 \times 10^{-10} \mathrm{C}\) છે, અને તેમના દળ અનુક્રમે \(19.2 \times 10^{-27} \mathrm{~kg}\) અને \(9 \times 10^{-27} \mathrm{~kg}\) છે. કોઈ એક ક્ષણે, આયનો r જેટલા ચોક્કસ અંતરે અલગ પડેલા છે. તે ક્ષણે, સ્થિત વિદ્યુતબળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોનો ગુણોત્તર \(P \times 10^{45}\) છે, જ્યાં 10\(P\) નું મૂલ્ય _______ છે.
(લ્યો કે \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \(6.67 \times 10^{-11} \mathrm{Nm}^2 \mathrm{~kg}^{-2}\) છે )
ધારો કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પૂર્ણાંક ગુણાંક ન પણ હોઈ શકે.JEE Mains 2025 Medium - \(\overrightarrow{\mathrm{Q}}\) અને \((2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})\) અને \((2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})\) ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 Hard
- \(300 \mathrm{~K}\) પર જો એક આદર્શ વાયુ ના ત્રણ \(moles\) \(80 \mathrm\ {kPa}\) ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે \(30 \mathrm{dm}^3\) માંથી \(45 \mathrm{dm}^3\) વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો \(\mathrm{J}\)___________ છે.JEE Mains 2024 Hard
- પ્રક્રિયકના પ્રતિ ગ્રામ માટે , નીચેનામાંથી કઈ ઉષ્મિય વિઘટન પ્રક્રિયામાં મહત્તમ પ્રમાણમાં \(N_2\) વાયુ ઉત્પન્ન થાય છે?JEE Mains 2018 Hard
- આપેલા વિધાનોમાં
(S1) : ગણ \(\left\{\mathrm{z} \in \mathbb{C}-\{-\mathrm{i}\}:|\mathrm{z}|=1\right.\) અને \(\frac{\mathrm{z}-\mathrm{i}}{\mathrm{z}+\mathrm{i}}\) શુદ્ધ વાસ્તવિક છે} બરાબર બે ઘટકો ધરાવે છે, અને (S2) : ગણ \(\left\{\mathrm{z} \in \mathbb{C}-\{-1\}:|\mathrm{z}|=1\right.\) અને \(\frac{\mathrm{z}-1}{\mathrm{z}+1}\) શુદ્ધ કાલ્પનિક છે} અનંત ઘટકો ધરાવે છે.JEE Mains 2025 Medium - સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 Medium