JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે. વિધાન \(II :\) જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન \(-I\) ખોટું છે અને વિધાન \(II\) સાચું છે.
- B બંને વિધાન \(-I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- C વિધાન \(-I\) સાચું છે અને વિધાન \(II\) ખોટું છે.
- D બંને વિધાન \(-I\) અને વિધાન \(II\) સાચા છે.
Answer & Solution
Correct Answer
(D) બંને વિધાન \(-I\) અને વિધાન \(II\) સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
Statement \(1: B.P.\) of chloroform \(=334 K\) \(B.P.\) of aniline \(=457 K\) thus can be seprated of simple distillation. Statement \(2 :\) Mixture of aniline and water seprated by simple distillation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(350\,K\) પર આદર્શ વાયુ અને \(4\,atm\) થર્મલ વાહક દિવાલોના \(2.0\,L\) પાત્રમાં હોય છે, જે પર્યાવરણના સંપર્કમાં હોય છે.તે \(4\,atm\) ના અચળ દબાણ વિરુદ્ધ સમતાપી પ્રતિવર્તી \(........\,J\,K ^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.314\,J\,K ^{-1}\,mol ^{-1}\).JEE Mains 2023 Medium
- નીચેનામાંથી એવા તત્ત્વોની સંખ્યા કે જે તેમની સંબંધિત સમૂહ સંયોજકતા સાથે સુસંગત સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી \(CANNOT\) તે _______ છે. \(B, C, N, S, O, F, P, Al, Si\)JEE Mains 2024 Medium
- અચળ કદે \(\mathrm{N}_2 \mathrm{O}_5(\mathrm{~g})\) ના ઉષ્મીય વિઘટન માટે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનું કોષ્ટક બનાવી શકાય છે.
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)
\(\mathrm{x}=\ldots \times 10^{-3} \mathrm{~atm}\) (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: પ્રક્રિયા માટેનો વેગ અચળાંક \(4.606 \times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે.JEE Mains 2025 Easy - એક એસિડ-બેઇઝ અનુમાપનમાં અજ્ઞાત પ્રબળતાના \(NaOH\) ના દ્રાવણમાં \(0.1\, M\, HCl\) નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તો આ પ્રયોગમાં નીચેના પૈકી ક્યુ એનમાપન મિશ્રણના \(pH\) ના ફેરફારને સારી રીતે દર્શાવે છે ?
JEE Mains 2019 Medium - બંન્ને માનવ DNA અને RNA એ કિરાલ અણુઓ છે. ________ ની હાજરીના કારણે DNA અને RNA માં કિરાલીટી ઉદ્ભવે છે.JEE Mains 2026 Easy
- \(BF_3, NH_3, PF_3\) અને \(I_3^-\) બંધકોણનો ધટતો ક્રમ જણાવો.JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે]JEE Mains 2019 Medium
- નીચે વિધાન \(-I\) અને વિધાન \(-II\) દર્શાવેલ છે. વિધાન \(I:\) વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં વિધાન \(II :\) વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે \(E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0\) સંબંધથી સંકળાયેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 Medium
- એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
JEE Mains 2020 Hard - \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
- જો \(\left({ }^{30} C _1\right)^2+2\left({ }^{30} C _2\right)^2+3\left({ }^{30} C _3\right)^2+\ldots \ldots+30\left({ }^{30} C _{30}\right)^2=\) \(\frac{\alpha 60 !}{(30 !)^2}\) હોય,તો \(\alpha=............\)JEE Mains 2023 Hard
- આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard