JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( [Cu(NH_{3})_{4}]^{2+}, [Ni(en)_{3}]^{2+}, [Ni(NH_{3})_{6}]^{2+} \) અને \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) પૈકી, \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) માં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
વિધાન II: \( \{[NiCl_{4}]^{2-}, [Ni(CO)_{4}]\}, \{[NiCl_{4}]^{2-}, [Ni(CN)_{4}]^{2-}\} \) અને \( \{[Ni(CO)_{4}], [Ni(CN)_{4}]^{2-}\} \) માંથી જે જોડીઓ ફક્ત પ્રતિચુંબકીય સ્પીસીસ ધરાવે છે તેમની સંખ્યા 2 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- B વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
\( [Cu(NH_{3})_{4}]^{2+} \rightarrow d^{9}, dsp ^2\) એક અયુગ્મિત ઇલેક્ટ્રોન \( [Ni(en)_{3}]^{2+} \rightarrow d^{8}, sp ^3 d^2\) બે અયુગ્મિત ઇલેક્ટ્રોન \( [Ni(NH_{3})_{6}]^{2+} \rightarrow d^{8} ,sp ^3 d^2\) બે અયુગ્મિત ઇલેક્ટ્રોન…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંયોજનો \(\mathrm{NaOI} / \mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતા પીળો ઘન પદાર્થ આપે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- \(0.69\,g\) ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા \(NaOH\) ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી \(73\,g\,L ^{-1}\) વાળા \(HCL\)નું કદ \(........mL\) છે.
(આપેલ : \(Na, Cl, O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,35.5,16\) અને \(1\) છે.)JEE Mains 2023 Hard - ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં \(6.1 \,g\) બેન્ઝોઇક એસિડનો ઉપયોગ \(7.8\, g\) , \(m\) -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે. (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : \(C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]\)
JEE Mains 2021 Medium - નીચે આપેલ પૈકી ઈલેકટ્રોનની ઊણપ ધરાવતા અણુઓની સંખ્યા શોધો. \(PH _{3}, B _{2} H _{6}, CCl _{4}, NH _{3}, LiH\) અને \(BCl _{3}\).JEE Mains 2022 Easy
- બ્યૂટિરિક એસિડ \(\left( C _{3} H _{7} COOH \right)\) માટે \(K _{ a }\) એ \(2 \times 10^{-5}\) છે. તો બ્યૂટિરિક એસિડના \(0.2 \,M\) દ્રાવણની \(pH\) .......... \(\times 10^{-1}\) છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ \(\log 2=0.30]\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે.JEE Mains 2022 Hard
- સમીકરણ \(x^{7}-7 x-2=0\) નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ..... છેJEE Mains 2022 Hard
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- બિંદુ \((2,3,5)\) નું રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}\) ની સાપેક્ષે પ્રતિબિંબ બિંદુ \((\alpha, \beta, \gamma)\) છે. તો \(2 \alpha+3 \beta+\) \(4 \gamma =\) ...........JEE Mains 2024 Medium
- પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયોની મુખ્ય કિંમતોનો ઉપયોગ કરીને, \(16\left(\left(\sec ^{-1} x\right)^2+\left(\operatorname{cosec}^{-1} x\right)^2\right)\) ના મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો સરવાળો શોધો :JEE Mains 2025 Medium
- એક \(18\Omega\) નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ \(\Omega\) થશે?JEE Mains 2019 Medium