ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે. વિધાન \(II :\) હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચું છે પણ પરંતુ વિધાન \(II\) ખોટુ છે.
  4. D વિધાન \(I\) ખોંટુ છે પણ પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) ખોંટુ છે પણ પરંતુ વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\(R - CO - NH _{2}+ Br _{2}+ NaOH \rightarrow\) \(R - NH _{2}+ Na _{2} CO _{3}+ NaBr + H _{2} O\) \(R - CO - NH _{2}+\overline{ O }H \rightarrow R - CO -\overline{ N }H \stackrel{ Br _{2}}{\longrightarrow}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app