JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : કાર્બનિક સંયોજનમાં હાજર નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસને લૅસેઇન કસોટી દ્વારા શોધી શકાય છે.
વિધાન (II) : લૅસેઇન કસોટીમાં સંયોજનને મેગ્નેશિયમ સાથે પીગાળીને, સંયોજનમાં હાજર તત્ત્વો સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- B વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
લૅસેઇન કસોટીમાં સંયોજનને સોડિયમ સાથે પીગાળીને, સંયોજનમાં હાજર તત્ત્વો સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કયા સંયોજન માં બેઝિક શક્તિનો ઘટતો ક્રમ કયો હશે ?JEE Mains 2019 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - થાયોસલ્ફેટ નીચે આપેલી પ્રક્રિયામાં આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રતિક્રિયા આપે છે : \( 2 \mathrm{~S}_2 \mathrm{O}_3^{2-}+\mathrm{I}_2 \rightarrow \mathrm{S}_4 \mathrm{O}_6^{2-}+2 \mathrm{I}^{-}\) \(\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}+5 \mathrm{Br}_2+5 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 2 \mathrm{SO}_4^{2-}+4 \mathrm{Br}^{-}+10 \mathrm{H}^{+}\) નીચે આપેલું કયું વિધાન થાયોસલ્ફેટની ઉપરોક્ત દ્વિગુણી વર્તણૂકને વાજબી ઠેરવે છે?JEE Mains 2024 Medium
- \(A \longrightarrow B\) (પ્રથમ પ્રક્રિયા)
\(C \longrightarrow D\) (દ્રિતિય પ્રક્રિયા)
ઉપરની બે પ્રથમ-ક્રમ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. 500 K પર પ્રથમ પ્રક્રિયા માટેનો વેગ અચળાંક આ જ પ્રક્રિયાના 300 K ની તુલનામાં બમણો છે. 500 K પર, 2 hour માં 50% પ્રક્રિયા પૂર્ણ થાય છે. પ્રથમ પ્રક્રિયા કરતા દ્વિતિય પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ અડધી છે. દ્વિતિય પ્રક્રિયાનો 500 K પર જો વેગ અચળાંક આ જ તાપમાન પર પ્રથમ પ્રક્રિયાના વેગ અચળાંક કરતા બમણો હોય તો, પછી 300 K પર દ્વિતિય પ્રક્રિયા માટે વેગ અચળાંક _________ \(\times 10^{-1}\) hour \(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:JEE Mains 2024 Hard
- સમતલીય સમચોરસ સંકીણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________\(B.M.\) છે. (નજીકનો પૂણાંક) (\(Pt\) માટે પરમાણુક્રમાંક \(\mathrm{Pt}=78\) આપેલ છે.)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{T}_{\mathrm{r}}\) એ એક સમાંતર શ્રેણીનું \(\mathrm{r}^{\text {th }}\) પદ છે. જો કોઈ \(\mathrm{m}\) માટે \(\mathrm{T}_{\mathrm{m}}=\frac{1}{25}, \mathrm{~T}_{25}=\frac{1}{20}\) અને \(20 \sum_{\mathrm{r}=1}^{25} \mathrm{~T}_{\mathrm{r}}=13\) હોય, તો \(5 \mathrm{~m} \sum_{\mathrm{r}=\mathrm{m}}^{2 \mathrm{~m}} \mathrm{~T}_{\mathrm{r}}\) = __________JEE Mains 2025 Medium
- નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
JEE Mains 2023 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) (કુદરતી એમીનો એસિડ) સૂચિ \(II\) (કોડ) \(A\) ગ્લુટામિક એસિડ \(I\) \(Q\) \(B\) ગ્લુટામાઈન \(II\) \(W\) \(C\) ટાયરોસીન \(III\) \(E\) \(D\) ટ્રીપ્ટોફેન \(IV\) \(Y\) JEE Mains 2023 Medium - \(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(2 x \log _e x\right) \frac{d y}{d x}+2 y=\frac{3}{x} \log _e x, x>0\) અને \(y\left(e^{-1}\right)=0\) નો ઉકેલ છે. તો \(y(e)=\) .............JEE Mains 2024 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) એ \(f ( x )= x ^{3}+ x -5\) પ્રમાણે વ્યાખ્યાયિત છે. જો વિધેય \(g ( x )\) માટે \(f ( g ( x ))= x\), \(\forall x \in R\) થાય ,તો \(g ^{\prime}(63)\) ની કિમત ......... છે.JEE Mains 2022 Hard