JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
- A ફ્ક્ત \((B), (C)\) અને \((D)\)
- B \((A), (B), (C)\) અને \((D)\)
- C ફ્ક્ત \((C)\) અને \((D)\)
- D ફ્ક્ત \((A), (C)\) અને \((D)\)
Answer & Solution
Correct Answer
(D) ફ્ક્ત \((A), (C)\) અને \((D)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{O}^{-2} \mathrm{~F}^{-} \mathrm{Na}^{+} \mathrm{Mg}^{+2}\) \(\text { (No. of } \mathrm{e}^{-} \text {) } \ 10 \ 10 \ 10 \ 10\) (આયનીય ત્રિજ્યા) \(\mathrm{O}^{-2}>\mathrm{F}^{-}>\mathrm{Na}^{+}>\mathrm{Mg}^{+2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેટલોક \(\mathrm{CO}_2\) વાયુ એક સીલબંધ પાત્રમાં 1 atm દબાણે અને 273 K તાપમાને રાખવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ \(\mathrm{CO}_2\) વાયુનો જથ્થો પાછળથી \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવ્યો. વધારે રહેલો પ્રક્રિયા ન પામેલો \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) પાછળથી 0.1 M ના 40 mL HCl વડે તટસ્થ કરવામાં આવ્યો. જો \(\mathrm{CO}_2\) ના સીલબંધ પાત્રનું કદ \(x\) હોય, તો \(x\) ________ \(\mathrm{cm}^3\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
[આપેલ છે: \(\mathrm{CO}_2(\mathrm{~g})\) નો સંપૂર્ણ જથ્થો જલીય દ્રાવણમાં હાજર \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના પ્રારંભિક જથ્થાના બરાબર અડધા ભાગ સાથે પ્રક્રિયા કરે છે.]JEE Mains 2025 Hard - \(\left[{Cr}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\) માટે પ્રકાશીય સમઘટકની સંખ્યા \(.....\) શક્ય છે.JEE Mains 2021 Medium
- \(400\, {~nm}\) તરંગલંબાઇના મોનોક્રોમેટિક કિરણોત્સર્ગનો સ્રોત \(1000\, {~J}\) ઊર્જા \(10\) સેકન્ડમાં પૂરી પાડે છે. જ્યારે આ કિરણોત્સર્ગ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે \({x} \times 10^{20}\) ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ બહાર કાવામાં આવે છે.ધારો કે તરંગલંબાઇ \(400\, {~nm}\) સોડિયમ ધાતુની સપાટીથી ઇલેક્ટ્રોનને બહાર કાવા માટે પૂરતું છે.\(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં) \(\left({h}=6.626 \times 10^{-34}\, {Js}\right)\)JEE Mains 2021 Hard
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- \(300 \mathrm{~K}\) પર જો એક આદર્શ વાયુ ના ત્રણ \(moles\) \(80 \mathrm\ {kPa}\) ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે \(30 \mathrm{dm}^3\) માંથી \(45 \mathrm{dm}^3\) વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો \(\mathrm{J}\)___________ છે.JEE Mains 2024 Hard
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) ઓકસો એસિડનું નામ સૂચિ \(-II\) \(P\)ની ઓક્સિડેશન અવસ્થા \((a)\) હાઇપોફોસ્ફરસ એસિડ \((i) +5\) \((b)\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \((i i)+4\) \((c)\) હાયપોફોસ્ફોરિક એસિડ \((iii) +3\) \((d)\) ઓર્થોફોસ્ફરસ એસિડ \(( iv )+2\) \(( v )+1\) JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : યંગના બે સ્લિટના પ્રયોગમાં, લાલ પ્રકાશ દ્વારા મળતી ફ્રિન્જ વાદળી પ્રકાશ દ્વારા મળતી ફ્રિન્જની સરખામણીમાં નજીક હોય છે.
કારણ (R) : ફ્રિન્જ પહોળાઈ પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\))JEE Mains 2019 Medium
- જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં)JEE Mains 2021 Medium
- જે લંબવૃતિય શંકુની ત્રિયક ઊંચાઈ \(3\, m\) હોય તેનું મહતમ ઘનફળ (\(cu.m\) માં) મેળવો.JEE Mains 2019 Hard
- આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ \(V_0\) _______ થશે.
JEE Mains 2024 Hard